તમને કેરી બહુ ભાવે છે? તો રોજ 1થી વધારે ન ખાતાં, નહીં તો થશે આ 10 નુકસાન

ધ્યાન રાખજો, રોજ 1થી વધારે કેરી ખાવાથી ફાયદા નહીં થાય છે આ 10 નુકસાન

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - Mar 06, 2018, 01:22 PM
દરરોજ એક કેરી ખાવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે
દરરોજ એક કેરી ખાવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને કેરીનું આગમન પણ થઈ ગયું છે. નાના હોય કે મોટાં બધાંને કેરી ભાવતી હોય છે. પણ શું તમે જાણો છો કે દરરોજ એક કેરી ખાવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પરંતુ ઘણાં લોકો જમતી વખતે 3-4 કેરી ખાઈ લેતાં હોય છે. ભોજનમાં પહેલાંથી કેલરી હોય છે અને એવામાં ભોજન સાથે કેરી ખાવાથી તે નુકસાન કરે છે.

જમવા સાથે કેરી ક્યારેય ન ખાવી જોઈએ. જમવાના 1-2 કલાક પહેલાં કેરી ખાવી જોઈએ અને રાતે કેરી ખાવાનું ટાળવું જોઈએ. જે લોકો વધુ પ્રમાણમાં કેરી ખાય છે તેમને ફાયદાની જગ્યાએ કેટલાક સ્વાસ્થ્ય નુકસાન ભોગવવા પડે છે. જેના વિશે આજે અમે તમને જણાવીશું. કેરીમાં ફાઈટોકેમિકલ્સ અને ન્યૂટ્રિઅન્ટ્સની માત્રા વધારે હોય છે. જે ઘણી બીમારીઓનું કારણ બની શકે છે.

આગળ વાંચો વધુ કેરી ખાવાથી થતાં 10 નુકસાન વિશે.

10 side effects of eating too much mangoes

કેરીમાં શુગર વધુ પ્રમાણમાં હોય છે. જેથી કેરી ખાવાથી બ્લડ શુગર લેવલ વધે છે. જેના કારણે ડાયાબિટીસ વધવાની સંભાવના રહે છે. 

10 side effects of eating too much mangoes

એક મીડિયમ સાઈઝની કેરીમાં 3 ગ્રામ ફાયબર હોય છે. જેથી કેરી ખાવાથી શરીરમાં ફાયબરની માત્રા વધે છે. જેના કારણે ડાયરિયા થઈ શકે છે. 

10 side effects of eating too much mangoes

એક કેરીમાં 31 ગ્રામ શુગર અને 200 કેલરી હોય છે. જેથી વધુ કેરી ખાવાથી વજન વધવા લાગે છે. 

10 side effects of eating too much mangoes

કેરી જલ્દી પાકે તે માટે કેલ્શિયમ કાર્બાઈડનો ઉપયોગ કરવામાં આવે છે. જેનાથી એલર્જીની સમસ્યા વધે છે. 

10 side effects of eating too much mangoes

કેરીમાં પોટેશિયમ વધુ પ્રમાણમાં હોય છે. જેથી વધુ કેરી ખાવાથી કોલેસ્ટ્રોલનું લેવલ વધે છે અને હાર્ટ પ્રોબ્લેમ થાય છે. 

10 side effects of eating too much mangoes

કેરીમાં એનાકાર્ડિક એસિડ હોય છે. જેથી વધુ માત્રામાં કેરી ખાવાથી અસ્થમા થઈ શકે છે. 

10 side effects of eating too much mangoes

એક કેરીમાં 122 મિ.ગ્રા. વિટામિન સી હોય છે. જેથી વધુ પ્રમાણમાં કેરી ખાવાથી બોડીમાં વિટામિન સીની માત્રા વધે છે. જેનાથી ગમ ડિસીઝ થઈ શકે છે. 

10 side effects of eating too much mangoes

આમાં રહેલાં એસિડને કારણે મોઢાનું અલ્સર, ઊલટી કે ડાયરિયા થવાની સંભાવના વધી જાય છે. 

10 side effects of eating too much mangoes

આમાં વિટામિન એની માત્રા વધારે હોય છે. જેથી કેરી ખાવાથી સ્ત્રીઓમાં બ્લીડિંગની પ્રોબ્લેમ વધી જાય છે. 

10 side effects of eating too much mangoes

આમાં રહેલાં કેમિકલ Urushiolને કારણે ખુજલી અને બળતરાની પ્રોબ્લેમ થઈ શકે છે. 

X
દરરોજ એક કેરી ખાવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છેદરરોજ એક કેરી ખાવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App