જ્યૂસ પીવાના ખરાં ફાયદા મેળવવા હોય તો, આ 10 વાતોનું હમેશાં ધ્યાન રાખજો

જ્યૂસ ઘરનો પીવો કે બહારનો, આ 10 સાવધાની ચોક્કસ રાખજો, મળશે ડબલ ફાયદા

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - Jun 02, 2018, 12:31 PM
10 precautions of daily drinking juice

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ હેલ્ધ માટે સજાગ બનતાં લોકો હવે હેલ્ધી વસ્તુઓ ખાવાનું અને પીવાનું વધુ પસંદ કરે છે. એમાંય ફળો અને વેજિટેબલ્સનું આગવું સ્થાન છે. ફળો અને વેજિટેબલ્સ અને તેના જ્યૂસ રોગને દૂર કરવાનો અક્સિર ઉપાય છે. તેમાં વિટામિન્સ, મિનરલ્સ, ફાયબર્સ, ફાયટોકેમિકલ્સ જેવાં પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે. જેથી તે આપણાં શરીર અને સ્વાસ્થ્ય માટે બહુ જ ગુણકારી અને સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવે છે. પરંતુ જ્યૂસ પીવામાં કેટલીક બાબતોનું ધ્યાન ન રાખવામાં આવે તો તે નુકસાન કરી શકે છે.


બજારમાં અથવા લારીઓ પર મળતાં વિવિધ જ્યૂસમાં વધુ પ્રમાણમાં શુગર, આઈસ અને પ્રિઝર્વેટિવ્સ હોઈ શકે છે. એક્સપર્ટ મુજબ રોજ 150 મિલી.થી વધારે ફ્રૂટ જ્યૂસ ન પીવું જોઈએ. તો આજે જાણી લો ફ્રૂટ જ્યૂસ અને અન્ય જ્યૂસ પીતી વખતે કઈ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે.


આગળ વાંચો જ્યૂસ પીવાના ફાયદા મેળવવા કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

10 precautions of daily drinking juice
10 precautions of daily drinking juice
10 precautions of daily drinking juice
10 precautions of daily drinking juice
10 precautions of daily drinking juice
10 precautions of daily drinking juice
10 precautions of daily drinking juice
10 precautions of daily drinking juice
10 precautions of daily drinking juice
X
10 precautions of daily drinking juice
10 precautions of daily drinking juice
10 precautions of daily drinking juice
10 precautions of daily drinking juice
10 precautions of daily drinking juice
10 precautions of daily drinking juice
10 precautions of daily drinking juice
10 precautions of daily drinking juice
10 precautions of daily drinking juice
10 precautions of daily drinking juice
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App