Home » Lifestyle » Health » 10 must know Health Benefits Of Wheat Chapati

વજન ઓછું કરવા માગતા લોકોએ રોટલી ખાવી કે નહીં? જાણો રોટલીના 10 ફાયદા

Divyabhaskar.com | Updated - Feb 02, 2018, 04:23 PM

ઘઉંની એક રોટલી 10 પ્રકારની બીમારીઓમાં કઈ રીતે ફાયદાકારક છે? જાણીને તમે પણ ખાશો

  • 10 must know Health Benefits Of Wheat Chapati
    +10બીજી સ્લાઈડ્સ જુઓ

    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ ઘઉંની એક રોટલીમાં ભરપૂર ગુણો હોય છે. ઘી વિનાની રોટલી ખાવાથી તેમાંથી કેલરીની માત્રા ઘટી જાય છે અને ઘીવાળી રોટલી ખાવાથી કેલરીની માત્રા વધે છે. જેથી ઘી વિનાની રોટલી ખાવી જોઈએ. ઘઉંની રોટલીમાં રહેલું પોટેશિયમ, સેલેનિયમ, કેલ્શિયમ અને આયર્ન ઘણી બીમારીઓને દૂર કરે છે. સાથે જ વજન ઓછું કરવા માગતા લોકો પણ ઘી વિનાની ફુલકા રોટલી ખાઈ શકે છે. જેથી આજે અમે તમને ઘઉંની રોટલી ખાવાથી 10 ગજબના ફાયદાઓ જણાવીશું.

    આગળ વાંચો ઘઉંની રોટલી ખાવાથી કઈ બીમારીઓથી બચી શકાય છે.

  • 10 must know Health Benefits Of Wheat Chapati
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 must know Health Benefits Of Wheat Chapati
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 must know Health Benefits Of Wheat Chapati
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 must know Health Benefits Of Wheat Chapati
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 must know Health Benefits Of Wheat Chapati
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 must know Health Benefits Of Wheat Chapati
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 must know Health Benefits Of Wheat Chapati
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 must know Health Benefits Of Wheat Chapati
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 must know Health Benefits Of Wheat Chapati
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 must know Health Benefits Of Wheat Chapati
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ