Home » Lifestyle » Health » 10 must know tips to take care of wife during her periods

દરેક પતિએ પત્નીના પીરિયડ્સના સમયે આ 10 બાબતોનો ખ્યાલ અવશ્ય રાખવો

Divyabhaskar.com | Updated - Apr 23, 2018, 03:07 PM

પુરૂષોએ જરૂરથી યાદ રાખવી જોઈએ પત્નીના પીરિયડ્સ સાથે જોડાયેલી આ 10 વાતો

  • 10 must know tips to take care of wife during her periods
    +10બીજી સ્લાઈડ્સ જુઓ

    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ પીરિયડ્સ (Menstruation Periods)ના દિવસોમાં મહિલાઓમાં ઘણા શારિરીક, માનસિક અને હોર્મોનલ ચેન્જ આવે છે અને એવામાં તેમને પોતાના પુરૂષ પાર્ટનરથી હેલ્પિંગ નેચરની આશા હોય છે. આ દરમિયાન પુરૂષોએ પોતાની પાર્ટનરનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને જો તે મળી જાય તો મહિલાને ઘણી રાહત મળી જાય છે.


    શું કહે છે એક્સપર્ટ?


    -બોમ્બે હોસ્પિટલના ગાયનોકોલોજિસ્ટ ડો. નીરજા પૌરાણિક જણાવે છે કે પુરૂષોએ મહિલાઓના પીરિયડ્સને ગંદકી અથવા એબ્નોર્મલ એક્ટિવિટીની જેમ ટ્રીટ ન કરવું જોઈએ.


    -મહિલાઓને આ દરમિયાન કિચનમાં ન જવા દેવું, ખાવા-પીવાની વસ્તુઓને સ્પર્શ કરવાથી રોકવા જેવી વાતોનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. ડો.


    -પુરૂષોએ આ દિવસોમાં પાર્ટનરને કામકામ જ હેલ્પ કરવી જોઈએ અથવા તેમના મૂડને સમજીને ડિસ્ટર્બ ન કરવા જોઈએ.


    આગળ વાંચો મહિલાઓના પીરિયડ્સ દરમ્યાન પુરૂષોએ શું ધ્યાન રાખવું અને કયા કામ કરવા જોઈએ.

  • 10 must know tips to take care of wife during her periods
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 must know tips to take care of wife during her periods
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 must know tips to take care of wife during her periods
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 must know tips to take care of wife during her periods
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 must know tips to take care of wife during her periods
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 must know tips to take care of wife during her periods
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 must know tips to take care of wife during her periods
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 must know tips to take care of wife during her periods
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 must know tips to take care of wife during her periods
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 must know tips to take care of wife during her periods
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending