Divya Bhaskar

Home » Lifestyle » Health » 10 must know symptoms of Breast Cancer in women

મહિલાઓ ચેતજોઃ આ 10 લક્ષણો તમને બ્રેસ્ટ કેન્સર હોવાનો સંકેત આપે છે

Divyabhaskar.com | Updated - Feb 01, 2018, 05:37 PM

દરેક મહિલાએ બ્રેસ્ટ કેન્સરની શરૂઆતના આ 10 લક્ષણો ચોક્કસ જાણી લેવા જોઈએ

  • 10 must know symptoms of Breast Cancer in women
    +10બીજી સ્લાઈડ્સ જુઓ

    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ 4 ફેબ્રુઆરીનો દિવસ કેન્સર ડે તરીકે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. જેથી આ નિમિત્તે અમે તમને બ્રેસ્ટ કેન્સરના કેટલાક સંકેતો વિશે જણાવીશું. બ્રેસ્ટ કેન્સર એ મહિલાઓમાં જોવા મળતાં કેન્સરનો સૌથી જાણીતો પ્રકાર છે અને મહિલાઓમાં કેન્સરને કારણે મૃત્યુની બાબતે તે બીજા ક્રમનું સૌથી મોટું કારણ છે. જો પરિવારમાં ભૂતકાળમાં કોઈને સ્તન કેન્સર થયું હોય તો સ્તન કેન્સર થવાની સંભાવના વધી જાય છે. 45 વર્ષની ઉંમર બાદ સ્ત્રીઓમાં આ કેન્સર વધુ જોવા મળે છે. પણ તેનો ખતરો 30ની ઉંમર બાદ જ વધી જાય છે.

    વહેલું નિદાન છે જરૂરી

    ડોક્ટર્સ મુજબ બ્રેસ્ટ કેન્સરના શરૂઆતના લક્ષણોને ઓળખીને પહેલાં સ્ટેજમાં જ તેને રોકી શકાય છે. જેથી પેશન્ટના સારાં થવાની શક્યતા 80% થી વધુ હોય છે. બીજા સ્ટેજમાં ઈલાજ શરૂ થવા પર ઠીક થવાના ચાન્સિસ 60-70% હોય છે. જ્યારે ત્રીજા અને ચોથા સ્ટેજમાં નિદાન થાય તો તેને કંટ્રોલ કરવું બહુ મુશ્કેલ થઈ જાય છે. જેથી બ્રેસ્ટ કેન્સરના શરૂઆતી લક્ષણોને સમય પહેલાં ઓળખી લેવાં જરૂરી છે. જેથી આજે અમે તમને દિલ્હીના સીનિયર કન્સલટન્ટ ડો. સમીર કોલે જણાવેલાં 10 લક્ષણો બતાવીશું.

    આગળ વાંચો બ્રેસ્ટ કેન્સર હોવાના 10 શરૂઆતના લક્ષણો વિશે, જેથી આ રોગથી બચી શકાય.

  • 10 must know symptoms of Breast Cancer in women
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 must know symptoms of Breast Cancer in women
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 must know symptoms of Breast Cancer in women
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 must know symptoms of Breast Cancer in women
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 must know symptoms of Breast Cancer in women
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 must know symptoms of Breast Cancer in women
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 must know symptoms of Breast Cancer in women
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 must know symptoms of Breast Cancer in women
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 must know symptoms of Breast Cancer in women
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 must know symptoms of Breast Cancer in women
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending