માત્ર આ 10 ઉપાય નોંધી લો, સાંધાઓ દુખવાની ફરિયાદ હમેશાં માટે દૂર થઈ જશે

પુષ્કળ સાંધાઓ દુખે છે? તો આ 10 ઉપાય કરશે જાદુઈ અસર

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - Mar 01, 2018, 04:58 PM
સાંધાઓના દર્દથી બચવા ઘરેલૂ નુસખાઓ ઉપયોગમાં લેવા જોઈએ.
સાંધાઓના દર્દથી બચવા ઘરેલૂ નુસખાઓ ઉપયોગમાં લેવા જોઈએ.

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ ઉંમર વધવાની સાથે મોટાભાગના લોકોને ગઠિયા (સંધિવા, આર્થ્રાઈટિસ), વાના રોગની સમસ્યા પરેશાન કરવા લાગે છે. પરંતુ આજકાલ નાની ઉંમરમાં જ સાંધાઓ દુખવાની ફરિયાદ જોવા મળે છે. શરીરમાં જ્યારે યૂરિક એસિડની માત્રા વધી જાય છે ત્યારે ગઠિયાનો રોગ થાય છે અને નાના-નાના ક્રિસ્ટલ કણો તરીકે સાંધાઓમાં જમા થવા લાગે છે. જેના કારણે સાંધાઓમાં દુખાવો અને સાંધા જકડાય જવાની તકલીફ થવા લાગે છે. જેથી આજે અમે તમને આ સમસ્યાથી બચવાના 16 અસરકારક અને સરળ ઘરેલૂ ઈલાજ જણાવીશું. જેમાંથી કોઈ એકપણ રોજ અપનાવવામાં આવશે તો આ તકલીફમાંથી કાયમી છૂટકારો મળી શકે છે.

આગળ વાંચો સાંધામાં થતાં દુખાવા અને વાની તકલીફને દૂર કરવા માટે બેસ્ટ 10 નુસખાઓ વિશે.

10 must know remedies to prevent Knee pain problem

વેસ્ટર્ન ટોયલેટનો ઉપયોગ કરો

50ની ઉંમર વટાયા બાદ ગઠિયાથી બચવા વેસ્ટર્ન ટોયલેટનો જ ઉપયોગ કરવો.

10 must know remedies to prevent Knee pain problem

હળદર ગરમ કરી લેપ લગાવો

હળદરમાં રહેલું કર્ક્યુમિન તત્વમાં એન્ટીઆર્થ્રાઈટિસ ગુણ હોય છે. જે દુખાવો અને સોજાને દૂર કરે છે.

10 must know remedies to prevent Knee pain problem

આદુ છે બેસ્ટ

ભોજનમાં આદુનો ઉપયોગ વધારવાથી ગઠિયાના રોગમાં ફાયદો થાય છે. તેમાં જિંજરોલ તત્વ હોય છે જે સોજા અને દુખાવાને દૂર કરે છે.

10 must know remedies to prevent Knee pain problem

ઘૂંટણ પર દબાણ ન આપો

ચાલતાં, ઉઠતાં, બેસતાં કે અન્ય એક્ટિવિટી કરતી વખતે ઘૂંટણ પર વધુ દબાણ ન આવે તેનું ધ્યાન રાખો. કારણ કે તેનાથી ગઠિયાની સંભાવના વધી જાય છે.

10 must know remedies to prevent Knee pain problem

દીવેલથી માલિશ કરો

દીવેલ ગઠિયા રોગમાં બહુ કારગર રહે છે. તેમાં દુખાવો અને સોજાને દૂર કરવાના ગુણ રહેલાં છે.

10 must know remedies to prevent Knee pain problem

દેશી ઘીની સાથે ગળોનું રસ પીઓ

રોજ 1 કપ ગળોના રસમાં 1 ચમચી દેશી ઘી મિક્ષ કરી પીઓ. ગળોના રસમાં એલ્કલોઈડ અને ગ્લૂકોસાઈડ અને સ્ટાર્ચ હોય છે, જે ગઠિયામાં લાભકારી છે.

10 must know remedies to prevent Knee pain problem

તજ ખાઓ

તજની તાસીર ગરમ હોય છે અને તેમાં સોજા અને દુખાવા દૂર કરનાર ફાઈટોકેમિકલ્સ હોય છે. રોજ 1 ચમચી મધ સાથે ચપટી તજ પાઉડર લો. 

10 must know remedies to prevent Knee pain problem

લસણ ખાઓ

લસણને ડાયટમાં સામેલ કરો. લસણમાં દુખાવો અને સોજો દૂર કરનાર સાયટોકિનેસ નામનું પ્રોઈન્ફ્લામેટરી તત્વ હોય છે. 

10 must know remedies to prevent Knee pain problem

કાળા મરી ખાઓ

કાળા મરીમાં રહેલું કેપ્સેસીન તત્વ  આર્થ્રાઈટિસની તકલીફથી બચાવે છે. ડાયટમાં ઉમેરો.

10 must know remedies to prevent Knee pain problem

પલાંઠી મારીને વધુ સમય ન બેસવું

વધુ સમય સુધી પલાંઠી મારીને બેસવાથી ઘૂંટણમાં દુખાવાની તકલીફ વધી શકે છે.

X
સાંધાઓના દર્દથી બચવા ઘરેલૂ નુસખાઓ ઉપયોગમાં લેવા જોઈએ.સાંધાઓના દર્દથી બચવા ઘરેલૂ નુસખાઓ ઉપયોગમાં લેવા જોઈએ.

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App