Divya Bhaskar

Home » Lifestyle » Health » 10 must know Remedies to Get Rid of Pimples Fast

ચહેરાના હઠીલા ખીલ થઈ જશે ગાયબ, આ 10માંથી 1 ઘરેલૂ ઉપાય અજમાવી જુઓ

Divyabhaskar.com | Updated - Feb 20, 2018, 07:11 PM

10 ઉપચાર જડમૂળથી દૂર કરશે ખીલ-ફોડલીની સમસ્યા, ઝડપથી દેખાશે અસર

  • 10 must know Remedies to Get Rid of Pimples Fast
    +10બીજી સ્લાઈડ્સ જુઓ
    આજકાલ દરેક યુવક યુવતીઓને ખીલની પ્રોબ્લેમ થાય જ છે.

    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ ખીલ-ફોડલી કે ચહેરો વારંવાર ચિકણો થઈ જવો, સ્કિન ડાર્ક થવી વગેરે સમસ્યા એકદમ સામાન્ય બની ગઈ છે. જે ખાસ કરીને ટીનએજર્સમાં વધુ જોવા મળે છે.


    હાલના પ્રદૂષણવાળા વાતાવરણ અને અસ્ત-વ્યસ્ત ખાણીપીણીને કારણે તમામ ઉંમરના લોકોને ખીલ-ખાડાની સમસ્યા સતાવવા લાગી છે. જેથી આજે અમે તમને ખીલની સમસ્યાને જડથી દૂર કરવા બેસ્ટ ઘરેલૂ ઉપચાર જણાવીશું. જે અપનાવી 1 મહિનામાં ગાયબ થઈ જશે ખીલ.

    આગળ વાંચો ખીલ-ફોડલીની સમસ્યાને જડમૂળથી દૂર કરવાના બેસ્ટ ઘરેલૂ ઉપચાર.

  • 10 must know Remedies to Get Rid of Pimples Fast
    +9બીજી સ્લાઈડ્સ જુઓ

    ટામેટાનો રસ ચહેરા પર લગાવો. 15 મિનિટ બાદ ચહેરો ધોઈ લો. આનાથી ખીલની સમસ્યામાં ઝડપથી ફરક દેખાશે.

  • 10 must know Remedies to Get Rid of Pimples Fast
    +8બીજી સ્લાઈડ્સ જુઓ

    એક કપ પાણીમાં તુલસીના 15-20 પાન નાખીને 10-15 મિનિટ ઉકાળી લો. ઠંડુ થયા બાદ તેને ખીલ પર દિવસમાં 4-5 વાર લગાવો. 

  • 10 must know Remedies to Get Rid of Pimples Fast
    +7બીજી સ્લાઈડ્સ જુઓ

    એક ચમચી લીંબુનો રસ ધીરે-ધીરે ખીલ પર લગાવો. 10 મિનિટ બાદ ધોઈ લો. 

  • 10 must know Remedies to Get Rid of Pimples Fast
    +6બીજી સ્લાઈડ્સ જુઓ

    ચહેરા પર મધ લગાવો અને 15 મિનિટ બાદ ધોઈ લો. આનાથી ખીલ ઓછા થશે અને ચહેરા પર ચમક વધશે. 

  • 10 must know Remedies to Get Rid of Pimples Fast
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    દિવસમાં બેવાર કાકડીનો રસ ચહેરા પર લગાવો અને દસ મિનિટ બાદ ધોઈ લો. ખીલ ગાયબ થવા લાગશે. 

  • 10 must know Remedies to Get Rid of Pimples Fast
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    રાતે સૂતા પહેલાં મધમાં એલચી પાઉડર મિક્ષ કરીને ચહેરા પર લગાવો. સવારે નવશેકા પાણીથી ધોઈ લો. 

  • 10 must know Remedies to Get Rid of Pimples Fast
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    ફુદીનાનો રસ રાતે સૂતા પહેલાં ચહેરા પર લગાવો. સવારે ઠંડા પાણીથી ધોઈ લો. જલ્દી ખીલ દૂર થશે. 

  • 10 must know Remedies to Get Rid of Pimples Fast
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    20-30 કડવા લીમડાના પાનને 3-4 કપ પાણીમાં ઉકાળી લો. પાણી ઠંડુ થાય એટલે તેમાંથી લીમડાના પાન નિતારીને કાઢી લો. પછી આ પાણી ખીલ પર લગાવો. 

  • 10 must know Remedies to Get Rid of Pimples Fast
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    5 ગ્રામ એલોવેરા જેલમાં 1 ગ્રામ ચણાનો લોટ અને ચપટી હળદર મિક્ષ કરીને ખીલ પર લગાવો. જલ્દી ફાયદો થશે. 

  • 10 must know Remedies to Get Rid of Pimples Fast

    3 ચમચી પાઈનેપલના પલ્પને ચહેરા પર લગાવીને હળવા હાથે ઘસો. 10-15 મિનિટ રાખી પાણીથી ચહેરો ધોઈ લો. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending