ખાધેલું પચતું નથી અને પેટ ખરાબ રહે છે? તેની માટે જવાબદાર 10 કારણો જાણો

આ 10 કારણોથી સવારે પેટ સાફ ન થતું, જાણી લો

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - Feb 12, 2018, 01:16 PM
સામાન્ય રીતે દિવસમાં ત્રણ વખતથી સપ્તાહમાં ત્રણ વખત સુધી શૌચ કરવા જવું તંદુરસ્તીની નિશાની છે.
સામાન્ય રીતે દિવસમાં ત્રણ વખતથી સપ્તાહમાં ત્રણ વખત સુધી શૌચ કરવા જવું તંદુરસ્તીની નિશાની છે.

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ આજકાલ મોટાભાગના લોકોને અપચાની પ્રોબ્લેમ ખૂબ જ વધારે સતાવવા લાગી છે. ઘણાં બધી દવાઓ અને ઘરેલૂ ઉપાયો અજમાવ્યા બાદ પણ ફરક પડતો નથી અને પેટ સાફ આવતું નથી. તો તેના માટે ખોરાક ન પચવાના કારણો જાણવા ખૂબ જ જરૂરી છે. જેના વિશે આજે અમે તમને જણાવીશું. જ્યારે આપણું પેટ ભોજનને પચાવી શકતું નથી ત્યારે આપણને અપચો, એસિડિટી, કબજિયાત જેવી પેટ સંબંધી સમસ્યાઓ ઉદભવે છે. જે પોતાની સાથે અનેક રોગો પણ લાવે છે. એટલું જ નહીં પણ આ સમસ્યાઓ આપણને આંતરિક રીતે નબળાં બનાવી દે છે અને શરીરમાં ઊર્જાના સ્તરને પણ ઘટાડી દે છે. જેથી પાચન ખરાબ થવાના કારણો સમજવા ખૂબ જ જરૂરી છે. તેના વિશે જણાવીશું.

આગળ વાંચો ખાધેલો ખોરાક ન પચવાના 10 કારણો.

10 must know reasons behind Indigestion

ત્રણ દિવસ સુધી પેટ સાફ ન આવે તો તે વ્યક્તિને કબજિયાત છે એમ કહેવાય.

10 must know reasons behind Indigestion

બળ કર્યા પછી મળ પસાર થાય કે પેટ સાફ ન થયા જેવું લાગે તેને પણ કબજિયાતની સ્થિતિ કહેવામાં આવે છે. 

10 must know reasons behind Indigestion

કબજિયાત એ પાચનતંત્રની એવી સ્થિતિ છે જેમાં કોઈ વ્યક્તિનું મળ બહુ કડક થઈ જાય છે તથા મળત્યાગમાં કઠિનાઈ થાય છે.

10 must know reasons behind Indigestion

કબજિયાત આમાશય (આંતરડા)ની સ્વાભાવિક પરિવર્તનની એવી અવસ્થા છે, જેમાં મળ નિષ્કાસનની માત્રા ઓછી થઈ જાય છે.

10 must know reasons behind Indigestion

કબજિયાત મટાડવા માટે આમ તો ઘણાં નુસખાઓ અને ઉપાય ઉપલબ્ધ છે પરંતુ તેમ છતાં જે લોકોને ફાયદો થતો નથી તો તેની પાછળના કારણો જાણવા બહુ જ જરૂરી છે. 

10 must know reasons behind Indigestion

 કેટલીકવાર રોજિંદા જીવનમાં થતી કેટલીક ભુલો જેમ કે અયોગ્ય ડાયટ, પાણીની ઉણપ, દવાઓનું સેવન વગેરે કારણોથી પણ કબજિયાત સતત વધતી જાય છે. 

10 must know reasons behind Indigestion

મળત્યાગ સરળતાથી થાય તે માટે પાણી પીવું અત્યંત જરૂરી છે. જો શરીરને પૂરતું પ્રવાહી નહીં મળે તો મળત્યાગમાં મુશ્કેલી સર્જાશે. 

10 must know reasons behind Indigestion

કેટલાક લોકોને પ્રાકૃતિક વેગો રોકવાની આદત હોય છે, જોકે કેટલીક સ્થિતિઓમાં તે જરૂરી પણ હોય છે પરંતુ નિયમિત રીતે આવું કરવાથી કબજિયાતની સમસ્યા ઉદભવે છે.

10 must know reasons behind Indigestion

આપણે નિષ્ક્રિય હોઈએ છીએ ત્યારે ચયાપચયની ક્રિયા ધીમી પડી જાય છે જેના કારણે કબજિયાતની સમસ્યા ઘર કરી જાય છે.

10 must know reasons behind Indigestion

કેટલીક દવાઓનું સેવન કરવાથી વ્યક્તિની પાચનક્રિયા મંદ થાય છે. ઘણી દવાઓ એવી હોય છે જેના લીધે કબજિયાત થાય છે

X
સામાન્ય રીતે દિવસમાં ત્રણ વખતથી સપ્તાહમાં ત્રણ વખત સુધી શૌચ કરવા જવું તંદુરસ્તીની નિશાની છે.સામાન્ય રીતે દિવસમાં ત્રણ વખતથી સપ્તાહમાં ત્રણ વખત સુધી શૌચ કરવા જવું તંદુરસ્તીની નિશાની છે.
10 must know reasons behind Indigestion
10 must know reasons behind Indigestion
10 must know reasons behind Indigestion
10 must know reasons behind Indigestion
10 must know reasons behind Indigestion
10 must know reasons behind Indigestion
10 must know reasons behind Indigestion
10 must know reasons behind Indigestion
10 must know reasons behind Indigestion
10 must know reasons behind Indigestion
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App