Divya Bhaskar

Home » Lifestyle » Health » 10 must know health Benefits Of Milk cream

ઘરની મલાઈના 10 જબરદસ્ત ફાયદાઃ રોજ માત્ર 1 ચમચી ખાઓ, આ રોગો રહેશે દૂર

Divyabhaskar.com | Updated - Feb 09, 2018, 05:00 PM

પેટ, આંખો, દાંતની તકલીફોને દૂર કરે છે મલાઈ, રોજ 1 ચમચી ખાવાથી મળશે 10 લાભ

  • 10 must know health Benefits Of Milk cream
    +10બીજી સ્લાઈડ્સ જુઓ

    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ મોટાભાગે એવું માનવામાં આવે છે કે મલાઈ ખાવાથી વજન વધે છે પણ જો સીમિત માત્રામાં મલાઈ ખાવામાં આવે તો તેના ઘણાં ફાયદા છે અને તે વજન કંટ્રોલમાં રાખવામાં પણ મદદ કરે છે. ડાયટિશિયન ડો. અમિતા સિંહ રોજ 1 કે 2 ચમચી મલાઈ ખાવાની સલાહ આપે છે. સાથે જ મલાઈ દૂધમાંથી બનતી હોવાથી તેમાંથી કેલ્શિયમ, રીબોફ્લેવિન, વિટામિન એ અને ફોસ્ફરસ જેવા ન્યૂટ્રિઅન્ટ્સ પણ મળી રહે છે. જેથી આજે અમે તમને રોજ મલાઈ ડાયટમાં સામેલ કરવાથી કેવા ફાયદા મળે છે તે જણાવીશું.

    આગળ વાંચો રોજની ડાયટમાં માત્ર 1 ચમચી મલાઈ ખાવાથી કયા ફાયદા મળે છે.

  • 10 must know health Benefits Of Milk cream
    +9બીજી સ્લાઈડ્સ જુઓ

    મિલ્ક ક્રીમ સ્કિન માટે ખૂબ ફાયદાકારી હોય છે. તેને મલાઈ પણ કહેવાય છે.

  • 10 must know health Benefits Of Milk cream
    +8બીજી સ્લાઈડ્સ જુઓ

    પહેલા સમયમાં પણ મહિલાઓ સ્કિન માટે મલાઈના ઉપયોગ જ કરતી હતી મલાઈ એક નેચરલ માશ્ચરાઈજર છે.

  • 10 must know health Benefits Of Milk cream
    +7બીજી સ્લાઈડ્સ જુઓ

    મલાઈમાં ફેટ અને પ્રોટીન જેવા તત્વ હોય છે જે નવા સેલ બનાવવામાં મદદગાર હોય છે. 

  • 10 must know health Benefits Of Milk cream
    +6બીજી સ્લાઈડ્સ જુઓ

    દરરોજ તમારા ચેહરા પર મલાઈ લગાવો. તેનાથી તમારી સ્કિન સાફ્ટ થશે . તેમાં રહેલ તત્વથી સ્કિનમાં ગ્લો આવે છે. 

  • 10 must know health Benefits Of Milk cream
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    એક ચમચી મલાઈ લઇ તેમાં લીંબુનો રસ મિક્સ કરો અને ચહેરા પર સારી રીતે લગાવો. ત્યારબાદ ચહેરો ગરમ પાણીથી ધોઇ લો.

  • 10 must know health Benefits Of Milk cream
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    ચહેરાની રંગત ગોરી કરવી હોય તો મલાઈમાં સફરજનનો રસ મિક્સ કરો. તેને ચહેરા પર હળવા હાથે લગાવો.

  • 10 must know health Benefits Of Milk cream
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    થોડી મલાઈ અને એક ચમચી ચણાના લોટનો સાબુની જગ્યાએ નાહતી વખતે ઉપયોગ કરો, ત્વચા મુલાયમ બનશે.

  • 10 must know health Benefits Of Milk cream
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    એક ચમચી મલાઈમાં લીંબુનો રસ મિક્સ કરી રોજ ચહેરા અને હોઠ પર લગાવવાથી હોઠ ફાટશે નહીં.

  • 10 must know health Benefits Of Milk cream
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    મુલતાની માટીને પીસીને મલાઈમાં મિક્સ કરી ચહેરા તથા કોણીઓ પર લગાવવાથી ત્વચામાં નિખાર આવશે.

  • 10 must know health Benefits Of Milk cream

    મોસંબી કે સંતરાની છાલને પીસીને મલાઇ મિક્સ કરી ઉબટણ તરીકે ત્વચા પર લગાવો, ત્વચા મુલાયમ બનશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending