Home » Lifestyle » Health » 10 must know benefits of eating Garlic and Honey

મધમાં લસણ મિક્ષ કરીને ખાવાથી ઝડપથી ઉતરે છે વજન, સાથે 7 તકલીફો દૂર થશે

Divyabhaskar.com | Updated - Feb 13, 2018, 11:09 AM

મધ અને લસણનો આ 1 સરળ ઉપાય રોજ કરો, તમારી તકલીફોમાં થશે ફાયદો

  • 10 must know benefits of eating Garlic and Honey
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
    લસણ અને મધ બન્ને અનેક રીતે સ્વાસ્થ્ય માટે અતિલાભકારી છે

    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ લસણ અને મધ બન્ને અનેક રીતે સ્વાસ્થ્ય માટે અતિલાભકારી છે આ વાત મોટાભાગના લોકો જાણતાં હશે. પણ આ બંને વસ્તુઓ સાથે લેવાથી તેના ફાયદા ખૂબ જ વધી જાય છે. લસણ અને મધમાં રહેલાં એન્ટીઓક્સીડેન્ટ્સ, એન્ટીબાયોટિક, એન્ટીફંગલ અને એન્ટીઈન્ફ્લામેટરી પ્રોપર્ટી આપણી હેલ્થ માટે બહુ જ ફાયદાકારક છે. જેથી આયુર્વેદ ડો. શક્તિસિંહ પરિહાર જણાવી રહ્યાં છે રોજ સવારે ખાલી પેટ મધ અને લસણ સાથે લેવાથી થતાં સ્વાસ્થ્ય લાભ વિશે. તો તમે પણ જાણીને કરો આ પ્રયોગ.

    આ મિશ્રણ બનાવવાની રીત

    1 ચમચી મધમાં લસણની 2-3 કળીને પીસીને મિક્ષ કરી લો. આ મિશ્રણ ખાઈને 1 ગ્લાસ નવશેકા પાણી પી લો.

    આગળ વાંચો મધમાં લસણ મિક્ષ કરીને ખાવાથી થતાં ફાયદાઓ વિશે.

  • 10 must know benefits of eating Garlic and Honey
    +6બીજી સ્લાઈડ્સ જુઓ

    લસણ અને મધમાં રહેલાં એન્ટીઓક્સીડેન્ટ્સ, એન્ટીબાયોટિક, એન્ટીફંગલ અને એન્ટીઈન્ફ્લામેટરી પ્રોપર્ટી આપણી હેલ્થ માટે બહુ જ ફાયદાકારક છે.

  • 10 must know benefits of eating Garlic and Honey
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    આ મિશ્રણને ખાવાથી હ્રદય સુધી જનારી ધમનીઓમાં જમા ફેટ નીકળી જાય છે. જેનાથી લોહીનો પ્રવાહ સારી રીતે હદય સુધી પહોંચી શકે છે.

  • 10 must know benefits of eating Garlic and Honey
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    આ મિશ્રણને લેવાથી ગળાનુ સંક્રમણ દૂર થાય છે. આ ગળાની ખરાશ અને સોજાને દૂર કરે છે. 

  • 10 must know benefits of eating Garlic and Honey
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

     તેને ખાવાથી શરદી-ખાંસીની સાથે સાઈનસની તકલીફ પણ ફાયદો થાય છે. આ મિશ્રણ શરીરની ગરમી વધારે છે. અને બીમારીઓને દૂર રાખે છે. 

  • 10 must know benefits of eating Garlic and Honey
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    ફંગલ ઈંફેક્શન, શરીરના અનેક ભાગ પર હુમલો કરે છે. આ મિશ્રણ બેક્ટેરિયાને ખતમ કરી શરીરને બચાવે છે. 

  • 10 must know benefits of eating Garlic and Honey
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    આ એક પ્રાકૃતિક ડિટોક્સ મિશ્રણ છે. જેને ખાવાથી શરીરમાંથી ગંદકી અને દૂષિત પદાર્થ બહાર નીકળી જાય છે. 

  • 10 must know benefits of eating Garlic and Honey

    આ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે. સાથે જ એને ખાવાથી વજન પણ ઓછું થાય છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ