Divya Bhaskar

Home » Lifestyle » Health » 10 must know benefits of Carom Seeds Water

સવારે પાણીમાં 1 ચમચી અજમો ઉકાળી પીવો, આ 10 રોગો તમને ક્યારેય નહીં થાય

Divyabhaskar.com | Updated - Mar 12, 2018, 05:53 PM

રામબાણ દવા છે અજમાનું પાણી, રોજ પીશો તો આ 10 તકલીફોમાં થશે ફાયદો

  • 10 must know benefits of Carom Seeds Water
    +10બીજી સ્લાઈડ્સ જુઓ

    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ લગભગ બધાંના ઘરમાં અજમાનો ઉપયોગ કરવામાં આવે છે. તેના ઔષધીય ગુણોને કારણે તેનો ઉપયોગ કરવામાં આવે છે. અજમામાંથી મળતાં કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, આયોડીન, કેરોટીન જેવા તત્વો અનેક રીતે ફાયદો કરે છે. અજમાનું પાણી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચી શકાય છે. જેના વિશે આજે અમે તમને જણાવીશું.


    અજમાનું પાણી છે રામબાણ દવા


    અજમામાં થીમોલ હોય છે. આ એવું કેમિકલ છે જે પાચનતંત્ર માટે જરૂરી ગેસ્ટ્રિક રસને પેટમાં રીલીઝ કરે છે. જે અપચો, વાત, ઉબકાની સમસ્યામાં રાહત આપે છે. આ સિવાય જો તમને ગેસ, કબજિયાત, પેટમાં દર્દ કે ડાયરિયા જેવી સમસ્યાઓમાં ઝડપી રાહત જોઈએ તો તેના માટે અજમાના પાણીનું સેવન રામબાણ દવાનું કામ કરે છે.

    અજમાનું પાણી બનાવવાની રીત


    અજમાનું પાણી બાળકોથી લઈને વૃદ્ધો માટે પણ લાભકારી છે. તેની કોઈ જ આડઅસર થતી નથી. આ બનાવવાની વિધિ પણ સરળ છે તેના માટે એક ગ્લાસ પાણીમાં અડધી ચમચી અજમો નાખીને તેને ત્યાં સુધી ઉકાળવું જ્યાં સુધી અડધું ન થઈ જાય. હવે આ પાણી જોવામાં ભૂરા રંગનું થઈ જશે. તેને ગ્લાસમાં ગાળીને ઠંડુ થયા પછી તેને તરત જ પી લેવું. આ મિશ્રણ જ્યારે પણ પીવું હોય ત્યારે તાજું જ બનાવીને પીવું. બનાવીને રાખી ન મૂકવું. રોજ સવારે અજમાનું પાણી પીવું.

    આગળ વાંચો અજમાનું પાણી પીવાથી તમને કયા 10 રોગોમાં ફાયદા મળી શકે છે.

  • 10 must know benefits of Carom Seeds Water
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 must know benefits of Carom Seeds Water
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 must know benefits of Carom Seeds Water
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 must know benefits of Carom Seeds Water
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 must know benefits of Carom Seeds Water
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 must know benefits of Carom Seeds Water
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 must know benefits of Carom Seeds Water
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 must know benefits of Carom Seeds Water
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 must know benefits of Carom Seeds Water
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 must know benefits of Carom Seeds Water
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending