Divya Bhaskar

Home » Lifestyle » Health » 10 must know Benefits and Uses of Neem Leaves

કેન્સર, બીપી સહિત 10 તકલીફોમાં દૂર કરવી છે? તો આ 4 પાન ચાવીને ખાઓ

Divyabhaskar.com | Updated - Mar 05, 2018, 05:33 PM

કડવા લીમડાના 4 પાન ખાઓ, નહીં થાય કેન્સર અને આ 10 તકલીફો થશે દૂર

  • 10 must know Benefits and Uses of Neem Leaves
    +9બીજી સ્લાઈડ્સ જુઓ

    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ કડવો લીમડો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અદભૂત રીતે લાભકારી છે. લીમડાના પાન કેન્સર સેલ્સ અને ટ્યૂમરને વધતાં રોકે છે, સાથે જ કેન્સરના સેલ્સને ખતમ પણ કરે છે. કડવો લીમડો આયુર્વેદિક દવા છે જેના અનેક સ્વાસ્થ્યવર્ધક ફાયદા છે. લીમડો આપણા શરીર, ત્વચા અને વાળ માટે અત્યંત ગુણકારી છે. તેનો સ્વાદ ભલે કડવો હોય પણ સ્વાસ્થ્ય માટે તેના લાભ ખૂબ જ મીઠા છે. તમે રોજ સવારે લીમડાના 4 પાન ચાવીને ખાઈ લો તો રોગો તમને અડશે પણ નહીં. લીમડાનો ઉપયોગ કરવાથી ઘણી બધી મોટી બીમારીઓનો ખતરો પણ ટળે છે. આ વૃક્ષનો દરેક ભાગ જેમ કે તેના પાન, છાલ, જડ, ફૂલ બધું હેલ્થ માટે ખૂબ જ લાભકારી છે. લીમડામાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ, એન્ટીઈન્ફ્લામેટરી પ્રોપર્ટીઝ રહેલી છે.


    આગળ વાંચો કડવા લીમડાના માત્ર 4 પાનના જબરદસ્ત ફાયદાઓ.

  • 10 must know Benefits and Uses of Neem Leaves
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 must know Benefits and Uses of Neem Leaves
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 must know Benefits and Uses of Neem Leaves
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 must know Benefits and Uses of Neem Leaves
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 must know Benefits and Uses of Neem Leaves
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 must know Benefits and Uses of Neem Leaves
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 must know Benefits and Uses of Neem Leaves
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 must know Benefits and Uses of Neem Leaves
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 must know Benefits and Uses of Neem Leaves
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending