Home » Lifestyle » Health » 10 Mistakes You are Making While Washing Your Hair

સખત નુકસાન પહોંચાડે છે વાળ ધોતી વખતે કરવામાં આવતી આ 10 ભૂલો, છોડી દેજો

Divyabhaskar.com | Updated - May 21, 2018, 05:26 PM

વાળને ખરાબ કરી દે છે શેમ્પૂ કરવામાં થતી આ 10 ભૂલો, બચવા જાણો આ 5 કામની વાતો

 • 10 Mistakes You are Making While Washing Your Hair
  +15બીજી સ્લાઈડ્સ જુઓ

  હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ વાળ ખરવા પાછળ ઘણાં કારણો જવાબદાર હોઈ શકે છે. જેમાં ખોટી ડાયટથી લઈને ખરાબ હેયર પ્રોડક્ટ્સનો ઉપયોગ પણ સામેલ છે. પણ શું તમે ક્યારેય વાળ ધોવાની રીત કે શેમ્પૂના પ્રયોગમાં ધ્યાન દોર્યું છે? નહીં ને, શેમ્પૂ કરવામાં થતી ભૂલોને કારણે પણ વાળ ખરવાનું શરૂ થઈ જાય છે. રૂમર્સ સલોન એન્ડ સ્પાની એક સ્ટડી મુજબ આજે અમે તમને એવી ભૂલો વિશે જણાવીશું જે શેમ્પૂ કરતી વખતે લોકો કરે છે અને જેના કારણે વાળની હેલ્થ પર ખરાબ અસર પડે છે અને વાળ ખરે છે. તો તમે તેનાથી બચીને રહેજો.

  આગળ વાંચો શેમ્પૂ કરતી વખતે થતી ભૂલો વિશે, જે વાળને બનાવી દે છે નબળા.

 • 10 Mistakes You are Making While Washing Your Hair
  +14બીજી સ્લાઈડ્સ જુઓ
 • 10 Mistakes You are Making While Washing Your Hair
  +13બીજી સ્લાઈડ્સ જુઓ
 • 10 Mistakes You are Making While Washing Your Hair
  +12બીજી સ્લાઈડ્સ જુઓ
 • 10 Mistakes You are Making While Washing Your Hair
  +11બીજી સ્લાઈડ્સ જુઓ
 • 10 Mistakes You are Making While Washing Your Hair
  +10બીજી સ્લાઈડ્સ જુઓ
 • 10 Mistakes You are Making While Washing Your Hair
  +9બીજી સ્લાઈડ્સ જુઓ
 • 10 Mistakes You are Making While Washing Your Hair
  +8બીજી સ્લાઈડ્સ જુઓ
 • 10 Mistakes You are Making While Washing Your Hair
  +7બીજી સ્લાઈડ્સ જુઓ
 • 10 Mistakes You are Making While Washing Your Hair
  +6બીજી સ્લાઈડ્સ જુઓ
 • 10 Mistakes You are Making While Washing Your Hair
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
 • 10 Mistakes You are Making While Washing Your Hair
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
 • 10 Mistakes You are Making While Washing Your Hair
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
 • 10 Mistakes You are Making While Washing Your Hair
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
 • 10 Mistakes You are Making While Washing Your Hair
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
 • 10 Mistakes You are Making While Washing Your Hair
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ