Home » Lifestyle » Health » 10 magical Benefits of drinking Coconut Water

તમે એકવાર ઉનાળામાં નારિયેળ પાણી પીવાના આ 10 ફાયદા જાણો, રોજ પીશો

Divyabhaskar.com | Updated - Apr 05, 2018, 04:12 PM

થાઈરોઈડ, લીવર, બીપી, કબજિયાત જેવી 10 પરેશાનીઓ દૂર કરશે નારિયેળ પાણી, જાણો ફાયદા

  • 10 magical Benefits of drinking Coconut Water
    +21બીજી સ્લાઈડ્સ જુઓ

    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ હાલ ગરમીએ કહેર વર્તાવ્યો છે. એવામાં શરીરને હાઈડ્રેટ રાખવું ખૂબ જ જરૂરી છે. જેમાં નારિયેળ પાણીને ધરતીનું અમૃત કહેવાય છે. નારિયેળના પાણીમાં ઇલેક્ટ્રોલાઇટ્સ ભરપૂર માત્રામાં હોય છે જે શરીરને પૂરતું હાઇડ્રેટ રાખે છે. આ ઘણાં જરૂરી મિનરલ્સ શરીરને પૂરાં પડે. પણ જે લોકો તરસ છિપાવવા માટે અને વધુ પ્રમાણમાં નારિયેળ પાણી પીવે છે તેમણે તેની જગ્યાએ સાદું પાણી પીવું જોઈએ. નારિયેળ પાણી હમેશાં તાજું પીવું. તેને એકવાર ખોલ્યા બાદ લાંબા સમય સુધી રાખવામાં આવે તો તેમાં રહેલાં ન્યૂટ્રિઅન્ટ્સ ખતમ થઈ જાય છે. આ સિવાય આમાં ઇલેક્ટ્રોલાઇટ્સ વધુ પ્રમાણમાં હોય છે જેથી બોડીમાં તે વધવાથી તેના ફાયદા નહીં પણ નુકસાન થઈ શકે છે. જેથી સીમિત માત્રામાં નારિયેળ પાણી ન પીવાથી થતાં નુકસાન પણ અમે તમને જણાવીશું.


    ગરમીમાં ખૂબ પરસેવો વળતો હોય ત્યારે, વર્ક-આઉટ કર્યા પછી, વોકિંગ પછી નારિયેળ પાણી પીવું અત્યંત ગુણકારી છે. પ્રેગ્નન્સીમાં, બાળકને સ્તનપાન કરાવતી વખતે, નાનાં બાળકોના ગ્રોથ-યર્સમાં નારિયેળ પાણી અત્યંત ઉપયોગી સાબિત થાય છે. તંદુરસ્ત વ્યક્તિએ દિવસમાં બે નારિયેળ પાણી પી શકે છે. ડાયાબિટીસ ધરાવતા લોકોએ માત્ર એક જ લેવું. ઓવર વેઇટ ધરાવતા લોકોએ નારિયેળનું પાણી જ લેવું, એમાંની મલાઈ નહીં.


    આગળ વાંચો નારિયેળ પાણી પીવાથી તમારા શરીરને કેવા-કેવા ફાયદા થાય છે.

  • 10 magical Benefits of drinking Coconut Water
    +20બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 magical Benefits of drinking Coconut Water
    +19બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 magical Benefits of drinking Coconut Water
    +18બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 magical Benefits of drinking Coconut Water
    +17બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 magical Benefits of drinking Coconut Water
    +16બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 magical Benefits of drinking Coconut Water
    +15બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 magical Benefits of drinking Coconut Water
    +14બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 magical Benefits of drinking Coconut Water
    +13બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 magical Benefits of drinking Coconut Water
    +12બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 magical Benefits of drinking Coconut Water
    +11બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 magical Benefits of drinking Coconut Water
    +10બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 magical Benefits of drinking Coconut Water
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 magical Benefits of drinking Coconut Water
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 magical Benefits of drinking Coconut Water
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 magical Benefits of drinking Coconut Water
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 magical Benefits of drinking Coconut Water
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 magical Benefits of drinking Coconut Water
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 magical Benefits of drinking Coconut Water
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 magical Benefits of drinking Coconut Water
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 magical Benefits of drinking Coconut Water
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 magical Benefits of drinking Coconut Water
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending