Home » Lifestyle » Health » 10 incredible benefits of eating cow ghee

રોજ 1 ચમચી ઘી તો ખાવું જ જોઈએ, આ 10 ફાયદા જાણશો તો તમે પણ રોજ ખાશો

Divyabhaskar.com | Updated - Mar 24, 2018, 05:34 PM

હાર્ટ, બીપી, અલ્સર, કબજિયાત જેવા રોગોને દૂર રાખશે 1 ચમચી ઘી, રોજ ખાઓ

  • 10 incredible benefits of eating cow ghee
    +10બીજી સ્લાઈડ્સ જુઓ

    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ આયુર્વેદ પ્રમાણે ગાયના ઘીમાં ભરપૂર ન્યૂટ્રિઅન્ટ્સ, ફેટી એસિડ્સ, એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ, એન્ટીઓક્સીડેન્ટ્સ અને એન્ટીવાયરલ જેવી પ્રોપર્ટી રહેલી છે. રોજ ગાયનું ઘી ખાવાથી સ્પર્મ કાઉન્ટ વધે છે અને સેક્સુઅલ પાવર વધે છે. સ્ટેમિના વધે છે. ડાઈજેશન સારું રાખવા માટે ગાયનું ઘી શ્રેષ્ઠ માનવામાં આવે છે. રોજ રાતે સૂતા પહેલાં એક ગ્લાસ દૂધમાં 1 ચમચી ગાયનું ઘી નાખીને પીવાથી સવારે પેટ સાફ થઈ જાય છે. ચેને બ્રેન ટોનિક પણ કહેવાય છે. કેન્સર પેશન્ટ માટે ગાયનું ઘી બેસ્ટ છે. તે બોડીમાં કેન્સર સેલ્સને વધતાં રોકે છે.


    ધ અમેરિકન હાર્ટ એસોસિએશનની રિસર્ચ મુજબ રોજની ડાયટમાં 12 ગ્રામ ઘી ખાવાથી માત્ર 7 ટકા ફેટ મળે છે, જ્યારે રોજની ડાયટમાં 25 ગ્રામ ફેટ લેવું જોઈએ. રોજ ઘી ખાવાથી બ્લડ એચડીએલ લેવલ ઈમ્પ્રૂવ થાય છે. જે હાર્ટને હેલ્ધી રાખે છે. આમાં રહેલાં સારાં ફેટ્સ અને એન્ટીઓક્સીડેન્ટ્સ અલ્સર, કબજિયાત અને હાર્ટ એટેકની સંભાવનાને ઓછી કરે છે. જેથી આજે અમે તમને રોજ ગાયનું ઘી ખાવાના 10 ફાયદા જણાવીશું.


    આગળ વાંચો રોજ ગાયનું ઘી ખાવાથી શરીર પર કેવી અસર થાય છે.

  • 10 incredible benefits of eating cow ghee
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 incredible benefits of eating cow ghee
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 incredible benefits of eating cow ghee
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 incredible benefits of eating cow ghee
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 incredible benefits of eating cow ghee
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 incredible benefits of eating cow ghee
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 incredible benefits of eating cow ghee
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 incredible benefits of eating cow ghee
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 incredible benefits of eating cow ghee
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 incredible benefits of eating cow ghee
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ