Home » Lifestyle » Health » 10 healthy ways of drinking water by Ayurveda

રોગોથી બચવું હોય તો આયુર્વેદ પ્રમાણે પાણી પીવાની આ 10 બેસ્ટ રીત અપનાવો

Divyabhaskar.com | Updated - Jan 10, 2018, 05:17 PM

આયુર્વેદ પ્રમાણે આ 10 સમયે 10 રીતથી પાણી પીવો, શરીરમાં નહીં પ્રવેશે રોગો

  • 10 healthy ways of drinking water by Ayurveda
    +9બીજી સ્લાઈડ્સ જુઓ

    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ પાણી જ એકમાત્ર એવું પીણું છે જે આપણી તરસ સંપૂર્ણ રીતે છિપાવે છે. પરંતુ શું તમે જાણો છો કે પાણી આપણાં શરીરમાં શું-શું કામ કરે છે અને કઈ રીતે આપણા શરીરની ગંદકીને બહાર કાઢે છે. મેડિકલ સાયન્સ મુજબ જે રીતે સ્નાન કરવાથી શરીરના બાહ્ય ભાગની સફાઈ થાય છે તે જ રીતે આયુર્વેદ મુજબ યોગ્ય માત્રામાં પાણી પીવાથી શરીરના આંતરિક ભાગની સફાઈ થાય છે. આયુર્વેદમાં પાણી પીવાની યોગ્ય રીત, સમય અને માત્રા વિશે જણાવ્યું છે. જો યોગ્ય સમયે અને યોગ્ય માત્રામાં પાણી પીવામાં આવે તો તે દવાનું કામ કરે છે. પરંતુ જો ખોટાં સમયે ખોટી રીતે પાણી પીવામાં આવે તો તે નુકસાન કરે છે. જેથી આજે અમે તમને જણાવીશું કે કેટલી માત્રામાં અને ક્યારે પાણી પીવાથી કઈ બીમારીઓથી બચી શકાય છે.

    આગળ વાંચો બીમારીઓથી બચવા ક્યારે કેટલું અને કઈ રીતે પાણી પીવું.

  • 10 healthy ways of drinking water by Ayurveda
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 healthy ways of drinking water by Ayurveda
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 healthy ways of drinking water by Ayurveda
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 healthy ways of drinking water by Ayurveda
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 healthy ways of drinking water by Ayurveda
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 healthy ways of drinking water by Ayurveda
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 healthy ways of drinking water by Ayurveda
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 healthy ways of drinking water by Ayurveda
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 healthy ways of drinking water by Ayurveda
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ