હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ સ્કિનને ગ્લોઈંગ, યંગ, ફ્રેશ અને હેલ્ધી રાખવા માટે લોકો જાત-જાતના પ્રોડક્ટ્સ વાપરે છે અને ઉપાયો કરે છે. તેમ છતાં જોઈએ એવું પરિણામ મળતું નથી. સ્કિનને હેલ્ધી, ફ્રેશ, ગ્લોઈંગ અને યુવાન રાખવા માટે વધારે કંઈ કરવાની જરૂર નથી. બસ રોજની ડાયટમાં અહીં જણાવેલા 10માંથી કોઈ 1 હોમમેડ જ્યૂસ પીવો. પછી જુઓ તમારો ચહેરો કેવો સુંદર અને ગ્લોઈંગ બનશે. આ જ્યૂસમાં સ્કિન માટે જરૂરી અને પૂરતાં તમામ ન્યૂટ્રિઅન્ટ્સ મળી રહે છે. જેનાથી સ્કિનને ખૂબ જ ફાયદો થાય છે.
આગળ વાંચો સ્કિનને ફ્રેશ, ગ્લોઈંગ અને યંગ રાખવા અન્ય કયા જ્યૂસ પીવા જોઈએ.