Home » Lifestyle » Health » 10 healthiest foods everybody should eat in daily diet

રોજ આ 10માંથી કોઈ 1 સુપર ફૂડ ખાવું જ જોઈએ, જાણો તેનાથી કેવા ફાયદા મળશે

Divyabhaskar.com | Updated - Jan 18, 2018, 05:26 PM

આ 10 ઈન્ડિયન સુપર ફૂડ્સને ખાઓ, લાભ મેળવવા બીજું કંઈ ખાવું નહીં પડે

  • 10 healthiest foods everybody should eat in daily diet
    +10બીજી સ્લાઈડ્સ જુઓ

    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ હેલ્ધી રહેવાની વાત આવે ત્યારે આપણે ડાયટમાં કેવા પ્રકારના ફૂડ્સ ખાઈએ છીએ તેની પર ખાસ ધ્યાન આપવું જોઈએ. આમ તો કેટલાક સુપર ફૂડ્સ સરળતાથી મળી રહેવાં મુશ્કેલ હોય છે. પણ શું તમે જાણો છો કે આપણી પાસે એવા ખાસ 10 ઈન્ડિયન સુપર ફૂડ્સ છે જેને રોજની ડાયટમાં સામેલ કરી આપણે રોગોથી બચી શકીએ છીએ અને એકસાથે અનેક સ્વાસ્થ્ય લાભ મેળવી શકીએ છીએ.

    સુપર ફૂડ્સ ન્યૂટ્રિશન્સથી ભરપૂર હોવા જોઈએ. વિટામિન્સ અને મિનરલ્સનો બેસ્ટ સોર્સ જે વસ્તુઓમાં હોય તેને સુપર ફૂડ્સ કહી શકાય છે. આજે અમે તમને જે 10 ફૂડ્સ વિશે જણાવીશું તેમાંથી અમુક ફૂડ્સ પણ જો રોજિંદી લાઈફમાં સામેલ કરી લીધા તો એકસાથે ઘણાં ફાયદા મેળવી શકો છો. આ ફૂડ્સ તમારા શરીરની ન્યૂટ્રિશન્સની જરૂરિયાતને પણ પૂર્ણ કરશે અને તમારા બહુ બધાં અલગ-અલગ ફૂડ્સ ખાવાની પણ જરૂર નહીં પડે.

    આગળ વાંચો 10 એવા સુપર ફૂડ્સ વિશે, જેને બધાંએ રોજ ખાવા જ જોઈએ.

  • 10 healthiest foods everybody should eat in daily diet
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 healthiest foods everybody should eat in daily diet
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 healthiest foods everybody should eat in daily diet
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 healthiest foods everybody should eat in daily diet
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 healthiest foods everybody should eat in daily diet
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 healthiest foods everybody should eat in daily diet
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 healthiest foods everybody should eat in daily diet
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 healthiest foods everybody should eat in daily diet
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 healthiest foods everybody should eat in daily diet
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 healthiest foods everybody should eat in daily diet
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ