કસરત અને ડાયટિંગ વગર પણ સ્લિમ-ફિટ રહેવા યાદ રાખો આ 10 ટિપ્સ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યૂટિલિટી ડેસ્ક: ઘણા લોકો એવા હોય છે, જે સખત મહેનત, કસરત અને ડાયટીંગ વગર પણ ફિટ અને સ્લિમ રહી શકતા હોય છે. ફિટનેસ એક્સપર્ટ ઓમારનું કહેવું છે કે સ્લિમ લોકો રેગ્યુલર એવી કેટલીક આદતો રાખતા હોય છે જેના કારણે તેની બોડીમાં એક્સ્ટ્રા ફેટ જમા થતો નથી અને જો જમા થઈ જાય તો પણ જલદી જ ડિઝોલ્વ થઈ જાય છે. ઓમાર જણાવી રહ્યા આવી જ 10 હેલ્ધી આદતો વિશે જે ખાસ કરીને દરેક ફિટ અને સ્લિમ વ્યક્તિમાં હોય છે અને ફિટ રહેવા માટે તમે પણ આ આદતો અપનાવી શકો છો.


આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જાણો, ફિટ અને સ્લિમ રહેવાની 10 ટિપ્સ વિશે....

અન્ય સમાચારો પણ છે...