1

Divya Bhaskar

Home » Lifestyle » Health » 10 Health Benefits Of Salt Water Bath

તમે રોજ નહાવાના પાણીમાં નાખશો આ 1 વસ્તુ, જ્યારે જાણશો તેના આ 10 ફાયદા

Divyabhaskar.com | Last Modified - Mar 16, 2018, 12:10 PM IST

ક્યારેય નહીં દુખે હાડકાં, બસ રોજ પાણીમાં મીઠું નાખીને નહાવોઃ 10 બેસ્ટ ટિપ્સ

  • 10 Health Benefits Of Salt Water Bath
    +10બીજી સ્લાઈડ્સ જુઓ
    તમે રોજ નહાવાના પાણીમાં નાખશો આ 1 વસ્તુ, જ્યારે જાણશો તેના આ 10 ફાયદા

    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ રસોડામાં આમ તો ઘણી બધી એવી વસ્તુઓ હોય છે કે જેનો ઔષધી તરીકે પ્રયોગ કરી તમે રોગમુક્ત થઈ શકો છો. રસોડામાં રાખેલું મીઠું એક શ્રેષ્ઠ વૈદ્ય છે. શરીરમાં મીઠાંની માત્રા ઓછી થઇ જવાથી અનેક વિકાર ઉત્પન્ન થાય છે. સિંધાલૂણ મીઠું શ્રેષ્ઠ ગણાય છે તેમજ ઔષધી તરીકે તે બહુપયોગી છે. આ ઉપરાંત મીઠું ઘણી બીમારીઓ અને ઇન્ફેક્શનને પણ ઠીક કરે છે. મીઠાંનો ઉપયોગ નહાવામાં પણ કરી શકાય છે. મીઠાંના પાણીથી નહાવાના ઘણા ચમત્કારી ફાયદા છે.


    મીઠાંના પાણીથી સ્નાન


    સામાન્ય રીતે એક ડોલ હૂંફાળા અથવા સામાન્ય પાણીમાં 1 મોટી ચમચી મીઠું નાંખીને સરખું હલાવી આ પાણીથી સ્નાન કરવું જોઈએ. રોજ આ રીતે જ નિયમિત સ્નાન કરવાથી સ્વાસ્થ્ય અને શરીરને ઘણાં ફાયદા થાય છે. મીઠાંના પાણીમાં ઘણા મિનરલ્સ અને પોષક તત્વો હોય છે જે તમારી ત્વચાને યુવાન બનાવે છે. મેગ્નેશિયમ, કેલ્શિયમ, બ્રોમાઇડ, સોડિયમ જેવા મિનરલ્સ ત્વચાના રોમ છિદ્રોમાં પ્રવેશ કરે છે. આ ત્વચાના પડને સાફ કરી તેને સ્વસ્થ અને ચમકદાર બનાવે છે. જેથી રોજ પાણીમાં થોડું મીઠું નાખીને સ્નાન કરવું જોઈએ. આ સિવાય મીઠું મેળવેલા પાણીથી સ્નાન કરવાથી ત્વચાની ખંજવાળથી મુક્તિ મળે છે.


    આગળ વાંચો રોજ નહાવાના પાણીમાં મીઠું મિક્ષ કરવાથી કયા ફાયદાઓ મળે છે.

    ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર
  • 10 Health Benefits Of Salt Water Bath
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
    તમે રોજ નહાવાના પાણીમાં નાખશો આ 1 વસ્તુ, જ્યારે જાણશો તેના આ 10 ફાયદા
  • 10 Health Benefits Of Salt Water Bath
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
    તમે રોજ નહાવાના પાણીમાં નાખશો આ 1 વસ્તુ, જ્યારે જાણશો તેના આ 10 ફાયદા
  • 10 Health Benefits Of Salt Water Bath
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
    તમે રોજ નહાવાના પાણીમાં નાખશો આ 1 વસ્તુ, જ્યારે જાણશો તેના આ 10 ફાયદા
  • 10 Health Benefits Of Salt Water Bath
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
    તમે રોજ નહાવાના પાણીમાં નાખશો આ 1 વસ્તુ, જ્યારે જાણશો તેના આ 10 ફાયદા
  • 10 Health Benefits Of Salt Water Bath
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    તમે રોજ નહાવાના પાણીમાં નાખશો આ 1 વસ્તુ, જ્યારે જાણશો તેના આ 10 ફાયદા
  • 10 Health Benefits Of Salt Water Bath
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    તમે રોજ નહાવાના પાણીમાં નાખશો આ 1 વસ્તુ, જ્યારે જાણશો તેના આ 10 ફાયદા
  • 10 Health Benefits Of Salt Water Bath
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    તમે રોજ નહાવાના પાણીમાં નાખશો આ 1 વસ્તુ, જ્યારે જાણશો તેના આ 10 ફાયદા
  • 10 Health Benefits Of Salt Water Bath
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    તમે રોજ નહાવાના પાણીમાં નાખશો આ 1 વસ્તુ, જ્યારે જાણશો તેના આ 10 ફાયદા
  • 10 Health Benefits Of Salt Water Bath
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    તમે રોજ નહાવાના પાણીમાં નાખશો આ 1 વસ્તુ, જ્યારે જાણશો તેના આ 10 ફાયદા
  • 10 Health Benefits Of Salt Water Bath
    તમે રોજ નહાવાના પાણીમાં નાખશો આ 1 વસ્તુ, જ્યારે જાણશો તેના આ 10 ફાયદા

More From Lifestyle

Trending