Home » Lifestyle » Health » 10 health benefits of phool makhana

ભૂખ લાગે તો આચરકૂચર ખાવાની જગ્યાએ થોડાં મખાણા ખાઓ, થશે 10 અસર

Divyabhaskar.com | Updated - May 28, 2018, 04:29 PM

રોજ થોડાં મખાણા ખાઈ લેજો, આવી 10 પ્રકારની સમસ્યાઓમાં મળશે ફાયદા

  • 10 health benefits of phool makhana
    +9બીજી સ્લાઈડ્સ જુઓ

    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ આમ તો લોકો મખાણાને સ્વાદ માટે ખાતાં હોય છે. પરંતુ શું તમે જાણો છો કે નાનકડા મખાણા આપણાં સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક છે અને તેનાથી ઘણાં બધી સ્વાસ્થ્ય સમસ્યાઓમાં આરામ મળે છે. આમાં પ્રોટીન, કેલ્શિયમ, કાર્બોહાઈડ્રેટ, ફાયબર, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, આયર્ન, ઝિંક, પોટેશિયમ અને સોડિયમ સારી માત્રામાં હોય છે. 100 ગ્રામ મખાણામાં 350 કેલરી હોય છે. આયુર્વેદ એક્સપર્ટ ડો. મધુસૂદન દેશપાંડે દ્વારા જણાવેલા મખાણાના 10 ફાયદાઓ તમે પણ જાણી ખાશો.


    આગળ વાંચો ભૂખ લાગે ત્યારે મખાણા ખાઈ લેવાથી કયા રોગો દૂર રહે છે.

  • 10 health benefits of phool makhana
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 health benefits of phool makhana
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 health benefits of phool makhana
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 health benefits of phool makhana
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 health benefits of phool makhana
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 health benefits of phool makhana
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 health benefits of phool makhana
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 health benefits of phool makhana
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 health benefits of phool makhana
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending