એંટીએજિંગની સાથે હેર કેરમાં પણ લાભદાયી છે જાસૂદનું ફૂલ, જાણો 10 લાભ

ઘા પડ્યો હોય તો એંટીબેક્ટેરિયલ ગુણના કારણે તે ઝડપથી ભરાઇ જાય છે.

Divyabhaskar.com | Updated - Feb 23, 2018, 12:06 AM
Hibicus flower has this 10 benefits

યુટિલિટી ડેસ્કઃ દરેક ચીજના લાભ હોય છે. જાસૂદના ફૂલનું પણ એવું જ છે. તે અનેક સ્વાસ્થ્ય લાભ આપે છે. જાસૂદના ફૂલમાંના એંટી ઓક્સીડન્ટ, આયર્ન, ખનીજ શરીરને અનેક બીમારીથી બચાવે છે. તે હેર ટ્રીટમેન્ટમાં પણ લાભ આપે છે. તેમાં વિટામિન સીનું પ્રમાણ વધારે હોય છે. તેનો ઉપયોગ તમે જ્યૂસ કે ચા બનાવવામાં પણ કરી શકો છો.

આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણી લો આ ફૂલના અન્ય ફાયદા...

Hibicus flower has this 10 benefits

જાસૂદમાં વિટામિન સી અને ખનીજ મળી રહે છે. તે વાળને સારા રાખે છે. 

Hibicus flower has this 10 benefits

જાસૂદના પાન અને ફૂલથી પ્રાકૉતિક પેક, માસ્ક અને તેલ બનાવવામાં આવે છે. સ્કેલ્પ વાળમાં લગાવવાથી ખંજવાળ દૂર થાય છે. 

Hibicus flower has this 10 benefits

જાસૂદની ચામાં બાયોફ્લેવોનોઇડ હોય છે જે બીપીને કંટ્રોલમાં રાખે છે. 

Hibicus flower has this 10 benefits

જાસૂદના ફૂલની ચા અનેક અંગોને સુરક્ષા આપે છે, શરીરના ફ્રી રેડિકલને નિષ્ક્રિય કરે છે.

Hibicus flower has this 10 benefits

ઘા પડ્યો હોય તો એંટીબેક્ટેરિયલ ગુણના કારણે તે ઝડપથી ભરાઇ જાય છે.

Hibicus flower has this 10 benefits

જાસૂદના ફૂલ અને પાનનો સાચી રીતે ઉપયોગ કરવામાં આવે તો અનેક હેલ્થ રીલેટેડ સમસ્યાઓને ખતમ કરી શકાય છે.

Hibicus flower has this 10 benefits

મેમરી શાર્પ રાખવામાં ફાયદો કરે છે.

Hibicus flower has this 10 benefits

હેલ્ધી હાર્ટ માટે ફક્ત દવા નહીં આ ફૂલ પણ રાહત આપે છે. 

Hibicus flower has this 10 benefits

જાસૂદનું ફૂલ આ રીતે ઉપયોગ કરવામાં આવે તો હાઇ બીપીના દર્દીને રાહત મળે છે. 

Hibicus flower has this 10 benefits

રેગ્યુલર ઉપયોગથી ઝડપથી રાહત મળે છે. 

X
Hibicus flower has this 10 benefits
Hibicus flower has this 10 benefits
Hibicus flower has this 10 benefits
Hibicus flower has this 10 benefits
Hibicus flower has this 10 benefits
Hibicus flower has this 10 benefits
Hibicus flower has this 10 benefits
Hibicus flower has this 10 benefits
Hibicus flower has this 10 benefits
Hibicus flower has this 10 benefits
Hibicus flower has this 10 benefits
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App