Divya Bhaskar

Home » Lifestyle » Health » 10 Health Benefits of drinking Turmeric Tea

હળદર અને આદુને પાણીમાં ઉકાળી પીવાથી શરીર પર થાય છે આ 10 અસર, જાણો

Divyabhaskar.com | Updated - May 23, 2018, 04:39 PM

તમારા શરીરના 10 રોગો મટાડી શકે છે હળદરની આ ડ્રિંક, એકવાર અપનાવી જુઓ

  • 10 Health Benefits of drinking Turmeric Tea
    +10બીજી સ્લાઈડ્સ જુઓ

    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ હળદરમાં કર્ક્યૂમિન નામનું એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જે ઘણી બ બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે. આમ તો હળદરને શ્રેષ્ઠ ઔષધી માનવામાં આવે છે અને અનેક રીતે તેનો ઉપયોગ કરવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે રોજ હળદરની સાવ સરળતાથી બનતી ચા પીને તમે કેટલા હેલ્ધી રહી છો? જી હાં આજે અમે તમને જણાવીશું. એમ પી બિડલા હોસ્પિટલની ડાયટિશિયન ડો. પ્રિયા ગુપ્તાનું કહેવું છે હળદર ચા પીવાથી શરીર સ્વસ્થ રાખી શકાય છે.


    કઈ રીતે બનાવવી?


    એક કપ પાણી લઈ તેમાં થોડું હળદર પાઉડર મિક્ષ કરી 2 મિનિટ સુધી ઉકાળો. પછી તેને ગાળીને પી લો. તમે કાળા મરીનો પાઉડર કે આદુ પણ આમાં મિક્ષ કરી શકો છો.


    આગળ વાંચો હળદરની આ સ્પેશિયલ ચા પીવાથી સ્વાસ્થ્યને કયા 10 બેસ્ટ ફાયદા મળે છે.

  • 10 Health Benefits of drinking Turmeric Tea
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 Health Benefits of drinking Turmeric Tea
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 Health Benefits of drinking Turmeric Tea
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 Health Benefits of drinking Turmeric Tea
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 Health Benefits of drinking Turmeric Tea
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 Health Benefits of drinking Turmeric Tea
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 Health Benefits of drinking Turmeric Tea
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 Health Benefits of drinking Turmeric Tea
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 Health Benefits of drinking Turmeric Tea
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 Health Benefits of drinking Turmeric Tea
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending