Divya Bhaskar

Home » Lifestyle » Health » 10 great Benefits Of One Glass Milk With Poppy Seeds

પથરી, બીપી, આર્થ્રાઈટિસ, લોહીની કમીમાં બેસ્ટ છે આ 1 વસ્તુ, દૂધમાં નાખીને પીવો

Divyabhaskar.com | Updated - Apr 21, 2018, 11:00 AM

કેલ્શિયમ અને પ્રોટીનની કમી દૂર કરશે આ 1 વસ્તુ, દૂધમાં નાખીને રોજ પી જુઓ

  • 10 great Benefits Of One Glass Milk With Poppy Seeds
    +10બીજી સ્લાઈડ્સ જુઓ

    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ ખસખસ અને દૂધ બન્નેમાં કેલ્શિયમ અને પ્રોટીન સારી માત્રામાં હોય છે. આ બંને વસ્તુને એકસાથે મિક્ષ કરીને પીવામાં આવે તો ઘણી તકલીફોમાં મોટા ફાયદાઓ મળી શકે છે. ખસખસવાળું દૂધ તૈયાર કરવા માટે 1 ચમચી ખસખસને પાણીમાં પલાળી દો. 4-5 કલાક બાદ તેને નવશેકા દૂધમાં મિક્ષ કરીને પીવો. ન્યૂટ્રીશન એક્સપર્ટ ડો. સ્વર્ણા વ્યાસ મુજબ આ ડ્રિંક રાતે પીવાથી ડાઈજેશન ખરાબ થઈ શકે છે. જેથી સવારે નાસ્તો કર્યા પહેલાં આ ડ્રિંક પીવો. તો જાણી લો સવારે ખસખસવાળું દૂધ પીવાના જબરદસ્ત સ્વાસ્થ્ય ફાયદાઓ વિશે.


    આગળ વાંચો સવારે ખસખસવાળું દૂધ પીવાના જબરદસ્ત સ્વાસ્થ્ય ફાયદાઓ.

  • 10 great Benefits Of One Glass Milk With Poppy Seeds
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 great Benefits Of One Glass Milk With Poppy Seeds
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 great Benefits Of One Glass Milk With Poppy Seeds
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 great Benefits Of One Glass Milk With Poppy Seeds
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 great Benefits Of One Glass Milk With Poppy Seeds
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 great Benefits Of One Glass Milk With Poppy Seeds
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 great Benefits Of One Glass Milk With Poppy Seeds
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 great Benefits Of One Glass Milk With Poppy Seeds
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 great Benefits Of One Glass Milk With Poppy Seeds
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 great Benefits Of One Glass Milk With Poppy Seeds
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending