તમને હમેશાં ડ્રાય સ્કિનની પ્રોબ્લેમ થાય છે? તો આ 10 ટિપ્સથી સમસ્યા થઈ જશે દૂર

Health Desk

Health Desk

May 05, 2018, 12:00 PM IST
10 Foods to Eat to Prevent Dry Skin
10 Foods to Eat to Prevent Dry Skin
10 Foods to Eat to Prevent Dry Skin
10 Foods to Eat to Prevent Dry Skin
10 Foods to Eat to Prevent Dry Skin
10 Foods to Eat to Prevent Dry Skin
10 Foods to Eat to Prevent Dry Skin
10 Foods to Eat to Prevent Dry Skin
10 Foods to Eat to Prevent Dry Skin
10 Foods to Eat to Prevent Dry Skin

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ ડ્રાય સ્કિનની પ્રોબ્લેમ માત્ર શિયાળામાં જ થાય છે એવું નથી. ઘણાં લોકોને બારેય માસ ડ્રાય સ્કિનની પ્રોબ્લેમ રહેતી હોય છે. ડ્રાય સ્કિનની પ્રોબ્લેમમાં ત્વચા સૂકી અને ડલ થઈ જાય છે. તેની કાળજી લેવા માટે બજારમાં અનેક કંપનીઓ વિવિધ પ્રકારનાં ક્રીમ અને લોશન મળે છે. જો આવી ત્વચાનું ધ્યાન રાખવામાં ન આવે તો એ વધુ સૂકી બનીને ખરવા માંડે છે, ફાટી જાય છે, ચીરાં પડી જાય છે અને એમાં ખંજવાળ આવે છે. જેથી સ્કિનને અંદરથી સુંદરતા આપવા માટે ખૂબ પાણી અને જ્યૂસ પીવું, જેનાથી સ્કિન અંદરથી સોફ્ટ થશે. સાથે જ ત્વચાને સુંદર, મુલાયમ, ચમકીલી, સુંવાળી રાખવા ડાયટમાં કેટલાક હેલ્ધી ફૂડ્સ ખાવા જોઈએ, જેના વિશે આજે અમે તમને જણાવીશું.


આગળ વાંચો ડ્રાય સ્કિનની સમસ્યાને કાયમી દૂર રાખવા માટેની 10 ટિપ્સ.

X
10 Foods to Eat to Prevent Dry Skin
10 Foods to Eat to Prevent Dry Skin
10 Foods to Eat to Prevent Dry Skin
10 Foods to Eat to Prevent Dry Skin
10 Foods to Eat to Prevent Dry Skin
10 Foods to Eat to Prevent Dry Skin
10 Foods to Eat to Prevent Dry Skin
10 Foods to Eat to Prevent Dry Skin
10 Foods to Eat to Prevent Dry Skin
10 Foods to Eat to Prevent Dry Skin
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી