કોલેસ્ટ્રોલથી પરેશાન છો? તો આ 6 કારણો જાણી 10 વસ્કુઓ ખાઓ, થઈ જશે કંટ્રોલ

ધ્યાન રાખજો આ 6 કારણોથી બોડીમાં વધે છે કોલેસ્ટ્રોલ, બચવા ખાઓ આ 10માંથી 1 ફૂડ

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - May 22, 2018, 05:41 PM
10 Foods That reduce Cholesterol Naturally

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ કોલેસ્ટ્રોલનું નામ સાંભળીને જ હૃદયની ગતિ વધી જાય છે. લોહીમાં કોલેસ્ટ્રોલ વધવાનું સીધું મતલબ છે હૃદયરોગ થવો. એટલે કે જીવનું જોખમ.

શું છે કોલેસ્ટ્રોલ?

કોલેસ્ટ્રોલ એ ચરબીમાં સમાયેલા મુખ્ય ઘટકોમાંનું એક ઘટક છે. તે શરીરના દરેકેદરેક કોષમાં જોવા મળે છે. કોલેસ્ટ્રોલ ચરબીને પચાવવામાં, કોષની દીવાલને મજબૂત બનાવવામાં તેમજ હોર્મોન ઉત્પન્ન કરવામાં મદદરૂપ બને છે. માણસના શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ 150થી 250 મિ.ગ્રા. હોય છે. આ પ્રમાણ વધી જાય ત્યારે લોહીમાં ફરતું કોલેસ્ટ્રોલ રક્તવાહિનીઓની દીવાલના અંદરના ભાગમાં જમા થાય છે. તેથી દીવાલ જાડી થતી જાય છે. તેને મેડિકલ ભાષામાં Atherosclerosis કહે છે.

રક્તવાહિનીઓની દીવાલમાં કોલેસ્ટ્રોલ જમા થવાથી દીવાલ જાડી થતી જાય છે અને અંદર લોહીના પરિભ્રમણ માટેની જગ્યા સાંકડી થતી જાય છે. આમ થવાથી જે તે ભાગને લોહી ઓછું મળે છે. પરિણામે હૃદયરોગનો હુમલો, મગજનો લકવો, લોહીનું ઊંચું દબાણ જેવા રોગ થાય છે. જેથી 20 વર્ષની ઉંમર બાદ બધાંએ દર 5 વર્ષે કોલેસ્ટ્રોલનો ટેસ્ટ અવશ્ય કરાવવો જોઈએ.

આગળ વાંચો કોલેસ્ટ્રોલ વધવાના કારણો અને તેને ઓછું કરવા અને કંટ્રોલમાં રાખતાં 10 સુપર ફૂડ વિશે.

X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App