વાળને એકદમ નબળાં અને ખરાબ કરી દે છે આ 10 ફૂડ્સ, ખાવાનું અવોઈડ કરજો

વાળને નબળાં અને બેજાન કરી દે છે આ 10 ફૂડ્સ

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - Feb 07, 2018, 10:00 AM
10 foods that causes excess hair Fall And hair Damage

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ વાળ અને નખના ગ્રોથ માટે બાયોટીન તત્વ ખૂબ જ જરૂરી હોય છે. બાયોટીન વિટામિનનો જ એક પ્રકાર છે. જેનાથી વાળ મજબૂત રહે છે અને ખરતાં નથી. પરંતુ કેટલાક ફૂડ્સ એવા હોય છે જેને ખાવાથી બ્લડમાં બાયોટીનની કમી થવા લાગે છે અને બ્લડ સર્ક્યુલેશન ઘટવા લાગે છે. જેથી આવા ફૂડ્સ ડાયટમાં અવોઈડ કરવા જોઈએ. આનાથી ન માત્ર વાળ ખરતાં બંધ થશે પરંતુ વાળ સફેદ થવાની પ્રોબ્લેમ પણ દૂર થશે અને વાળ એકદમ મજબૂત રહેશે. બ્યૂટી એક્સપર્ટ નિક્કી બાવા જણાવી રહી છે વાળ માટે નુકસાનકારક 10 ફૂડ્સ વિશે.

આગળ વાંચો વાળને નબળાં બનાવતાં 10 ફૂડ્સ વિશે.

10 foods that causes excess hair Fall And hair Damage

વાળને શેમ્પુ કરતાં પહેલાં તેમાં તલ, ઓલિવ, નારિયેળ અથવા બદામના તેલનો મસાજ કરો.

10 foods that causes excess hair Fall And hair Damage

જો તમે મહેંદી લગાવો છો તો તમે મહેંદીમાં પાણીને બદલે ઈંડાનું મિશ્રણ નાંખી શકો છો. આનાથી વાળને પોષણ મળશે.

10 foods that causes excess hair Fall And hair Damage

 લાંબા, ઘટ્ટ અને મજબૂત વાળ મેળવવા માટે તમે એરંડીના તેલમાં ઈંડુ નાંખી વાળની માલિશ કરી શકો છો આનાથી વાળનું કિંડિશનિંગ પણ થશે.

10 foods that causes excess hair Fall And hair Damage

વાળને મૂળથી મજબૂત કરવા હેલ્ધી ખોરાક ખાવો જોઈએ. સપ્તાહમાં 2વાર વાળમાં ઓઈલ લગાવવું જોઈએ.

10 foods that causes excess hair Fall And hair Damage

વાળ સંબંધી સમસ્યાઓથી બચવા સ્ટ્રેસથી દૂર રહો. વાળ ધોતા પહેલા ઓછામાં ઓછા અડધા કલાક પહેલા ઈંડાનું મિશ્રણ વાળમાં લગાવો. સૂકાય એટલે પાણીથી ધોઇ લો, બાદમાં શેમ્પૂ કરો. આમ કરવાથી વાળ ભરાવદાર, ચમકદાર અને મુલાયમ બનશે.

10 foods that causes excess hair Fall And hair Damage

રોજની ડાયટમાં ફળો અને શાકભાજી ખાવાથી વાળ સારાં રહે છે. ઈંડાથી વાળનું કંડિશનિંગ કરવા માટે તમે તેની સાથે માત્ર લીંબુનો રસ ભેળવી વાળની માલિશ કરી શકો છો.

10 foods that causes excess hair Fall And hair Damage

વાળમાં લીલાં શાકભાજીનો જ્યુસ, લીંબુનો રસ, ટામેટાંનો રસ, આદુનો રસ અથવા ડુંગળીનો રસ લગાવી અડધો કલાક રાખીને ધોઈ લેવાથી પણ વાળ ડિટોક્સ થશે.

10 foods that causes excess hair Fall And hair Damage

રાતે ટાઈટ વાળ બાંધીને સૂવાથી વાળ વધુ ખરે છે. જંકફૂડ ખાવાથી વાળને નુકસાન પહોંચે છે. 

10 foods that causes excess hair Fall And hair Damage

ખોરાકમાં લીલાં શાકભાજી, ફ્રૂટ્સ ભોજનમાં પૂરતા પ્રમાણમાં લેવાથી અને પૂરતા પ્રમાણમાં પાણી પીવાથી પણ વાળ ડિટોક્સ કરી શકાય.

10 foods that causes excess hair Fall And hair Damage

પ્રદૂષણના કારણે વાળની મજબૂતી ઓછી થઈ જાય છે. ભીના વાળમાં ક્યારેય કાંસકો કરવો નહીં.

X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App