Home » Lifestyle » Health » 10 foods that can help prevent prostate cancer

પુરૂષોમાં પ્રોસ્ટેટ કેન્સર થવાનું જોખમ ઘટાડે છે આ 10 ફૂડ્સ, કોઈ 1 ડાયટમાં ખાઓ

Divyabhaskar.com | Updated - Feb 02, 2018, 12:20 PM

પ્રોસ્ટેટ કેન્સરથી બચીને રહેવા, રોજ ખાઓ આ 10માંથી કોઈ 1 ફૂડ, ઘટશે જોખમ!

 • 10 foods that can help prevent prostate cancer
  +10બીજી સ્લાઈડ્સ જુઓ

  હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ 4 ફેબ્રુઆરીનો દિવસ કેન્સર ડે તરીકે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. જેથી આ નિમિત્તે અમે તમને પ્રોસ્ટેટ કેન્સરથી બચવાની ટિપ્સ જણાવીશું.

  પ્રોસ્ટેટ કેન્સર થવા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરંતુ વધતી ઉંમર પણ આ કેન્સરનું એક કારણ ગણી શકાય. જ્યારે આધુનિક સારવાર ઉપલબ્ધ નહોતી ત્યારે આ કેન્સર પહેલા કે બીજા સ્ટેજ સુધી પકડાતું નહોતું અને સીધા ત્રીજા કે ચોથા સ્ટેજમાં જ તેને જાણી શકાતું હતું. પ્રોસ્ટેટ કેન્સર એ શરીરનાં અન્ય અંગો કરતાં બહુ ધીમી ગતિએ આગળ વધતું કેન્સર છે. જે લોકો જંકફૂડ કે બહારનું ભોજન વધુ પ્રમાણમાં લેતા હોય તેમને પ્રોસ્ટેટનું કેન્સર વધુ થતું જોવા મળે છે. તેને કંટ્રોલ કરવા માટે યોગ્ય સમય પર ટ્રીટમેન્ટ કરાવવી ખૂબ જરૂરી છે. પ્રોસ્ટેટ કેન્સર થયા પછી ખાનપાનમાં અનેક પરેજી આવી જાય છે. ખાનપાનનો પ્રોસ્ટેટ કેન્સરને વધારવા અથવા નિયંત્રણમાં રાખવામાં મહત્વૂપર્ણ યોગદાન હોય છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ આવા જ કેટલાક ફૂડ્સ વિશે.

  આગળ વાંચો પ્રોસ્ટેટ કેન્સરથી બચવા પુરૂષોએ ડાયટમાં કયા ફૂડ સામેલ કરવા જોઈએ.

 • 10 foods that can help prevent prostate cancer
  +9બીજી સ્લાઈડ્સ જુઓ
 • 10 foods that can help prevent prostate cancer
  +8બીજી સ્લાઈડ્સ જુઓ
 • 10 foods that can help prevent prostate cancer
  +7બીજી સ્લાઈડ્સ જુઓ
 • 10 foods that can help prevent prostate cancer
  +6બીજી સ્લાઈડ્સ જુઓ
 • 10 foods that can help prevent prostate cancer
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
 • 10 foods that can help prevent prostate cancer
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
 • 10 foods that can help prevent prostate cancer
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
 • 10 foods that can help prevent prostate cancer
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
 • 10 foods that can help prevent prostate cancer
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
 • 10 foods that can help prevent prostate cancer
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ