ન ખાતાં કિડની માટે નુકસાનકારક આ 10 ફૂડ્સ, નહીં તો કિડની ખરાબ થઈ શકે છે

કિડનીને ડેમેજ કરી શકે છે આ 10 ફૂડ્સ, તમે ખાવાનું ટાળજો

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - Jun 05, 2018, 04:52 PM
10 Foods that can damage Your Kidneys

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ કિડની શરીરનો કચરો યૂરિન વાટે બહાર કાઢવાનું કામ કરે છે. જોકે એ ઉપરાંત પણ એ શરીરમાં ખૂબ જ મહત્વનાં કહેવાય એવાં કામો કરે છે. લોહીનું શુદ્ધિકરણ કરવામાં, શરીરમાં ખનિજ-ક્ષારોનું નિયમન કરવામાં, શરીરમાં પ્રવાહીની માત્રાનું નિયમન કરવામાં, લોહીમાંનાં રક્તકણોના ઉત્પાદનમાં પણ કિડની મદદ કરે છે. પણ આજકાલ કિડની સંબંધી પરેશાનીઓ વધતી જઈ રહી છે. પણ કિડની સંબંધી સમસ્યાઓથી બચવા માટે ખાનપાનમાં સાવધાની રાખવી જરૂરી છે.


જ્યારે કિડની ડેમેજ થાય છે ત્યારે આ બધાં જ અતિઅગત્યનાં કાર્યોમાં અડચણો ઊભી થાય છે. જે લાંબા ગાળે જીવલેણ સાબિત થઈ શકે છે. આ પરથી તમે સમજી જ ગયા હશો કે કિડની આપણા શરીરનું કેટલું મહત્વપૂર્ણ અંગ છે. જેથી આજે અમે તમને કિડની માટે ખરાબ એવા 10ફૂડ્સ વિશે જણાવીશું. જેથી કિડનીને નુકસાન કરતાં ફૂડ અવોઈડ કરવા જોઈએ.


આગળ વાંચો કિડનીને ડેમેજ થતી રોકવા કયા ફૂડ્સ ન ખાવા જોઈએ.

10 Foods that can damage Your Kidneys
10 Foods that can damage Your Kidneys
10 Foods that can damage Your Kidneys
10 Foods that can damage Your Kidneys
10 Foods that can damage Your Kidneys
10 Foods that can damage Your Kidneys
10 Foods that can damage Your Kidneys
10 Foods that can damage Your Kidneys
10 Foods that can damage Your Kidneys
10 Foods that can damage Your Kidneys
X
10 Foods that can damage Your Kidneys
10 Foods that can damage Your Kidneys
10 Foods that can damage Your Kidneys
10 Foods that can damage Your Kidneys
10 Foods that can damage Your Kidneys
10 Foods that can damage Your Kidneys
10 Foods that can damage Your Kidneys
10 Foods that can damage Your Kidneys
10 Foods that can damage Your Kidneys
10 Foods that can damage Your Kidneys
10 Foods that can damage Your Kidneys
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App