Home » Lifestyle » Health » 10 Foods That Are worst to Eat After Running

રોજ પરસેવો પાડી આ 1 એક્સરસાઈઝ કરતાં હો તો, તે પછી ન ખાતાં આ 10 ફૂડ

Divyabhaskar.com | Updated - Feb 04, 2018, 03:00 PM

જોગિંગ કર્યા બાદ આ 10 ફૂડ્સ ખાવાનું અવોઈડ કરો

  • 10 Foods That Are worst to Eat After Running
    +9બીજી સ્લાઈડ્સ જુઓ

    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ આજકાલ સૌ કોઇ શરીરને ફિટ રાખવા માટે ચાલવાની સાથે જોગિંગ પણ કરતા હોય છે. દોડવું એ એક સારી કસરત છે. એનાથી તમારું હાર્ટ મજબૂત બને છે અને હૃદયને ઓક્સિજન યોગ્ય પ્રમાણમાં મળે છે. પણ જોગિંગની સાથે જો કેલરી અને શુગરવાળા ફૂડ્સ ખાવામાં આવે તો જોગિંગના ફાયદા મળતાં નથી. જો તમે વજન ઉતારવા માટે જોગિંગ કરતાં હોવ તો જોગિંગ કર્યા બાદ અહીં જણાવેલાં 10 ફૂડ ભૂલથી પણ ખાવા નહીં. આ ફૂડ્સમાં શુગર અને ફેટ હોવાથી તેનાથી વજન વધે છે અને જોગિંગના ફાયદા મળતાં નથી. જેથી અમે તમને ન્યૂટ્રીશન એક્સપર્ટ ડો. સ્વર્ણા વ્યાસે જણાવેલાં એવા 10 ફૂડ વિશે જણાવીશું, જે જોગિંગ પછી ન ખાવા જોઈએ.

    આગળ વાંચો એવા 10 ફૂડ વિશે, જે જોગિંગ પછી ન ખાવા જોઈએ.

  • 10 Foods That Are worst to Eat After Running
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 Foods That Are worst to Eat After Running
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 Foods That Are worst to Eat After Running
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 Foods That Are worst to Eat After Running
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 Foods That Are worst to Eat After Running
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 Foods That Are worst to Eat After Running
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 Foods That Are worst to Eat After Running
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 Foods That Are worst to Eat After Running
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 Foods That Are worst to Eat After Running
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ