ઉંમર વધી જતાં માં બનવામાં પ્રોબ્લેમ થઈ રહી છે? તો આ 10 ઉપાય કરી જુઓ

મોટી ઉંમરે માં ન બની શકતી છોકરીઓ આ 10 ઉપાયથી માં બની શકે છે

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - May 28, 2018, 03:38 PM
10 foods can help you get pregnant easily

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ જે મહિલાઓના મોટી ઉંમરે લગ્ન થયા હોય અને અનિયમિત લાઈફસ્ટાઈલ હોય તો તેની સીધી ખરાબ અસર ફર્ટિલિટી પર પડે છે. આવા સમયે જો તમને કન્સીવ કરવા માગો છો તો તમારે તમારી ડાયટમાં ખૂબ જ ધ્યાન આપવું જરૂરી છે. ડાયટમાં એવા હેલ્ધી ફૂડ્સ ખાવા જોઈએ જેનાથી બોડીમાં હોર્મોનનું લેવલ બેલેન્લમાં રહે અને કન્સીવ કરવામાં પણ મદદ મળે. જહાંગીર હોસ્પિટલ, પુણેના ડાયટિશિયન ડો. નેહા શિરકે જણાવી રહ્યાં છે એવા જ 10 ફૂડ્સ વિશે.

મહિલાઓને કન્સીવ કરવામાં થતી પ્રોબ્લેમ પાછળ જવાબદાર કારણો

30ની ઉંમર બાદ લગ્ન થવા
એનિમિયા હોય
થાઈરોઈડની પ્રોબ્લેમ હોય
યૂટેરસમાં ગાંઠ હોય
વજન વધુ હોય
પીરિયડ્સ પ્રોબ્લેમ હોય
દારૂ પીતાં હોય

આગળ વાંચો મહિલાઓને કન્સીવ કરવામાં મદદ કરતાં ફૂડ્સ વિશે.

X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App