પોપકોર્ન ખાવાથી ઘણાં રોગોમાં થાય છે ફાયદો, આ 10 બેનિફિટ્સ તમે પણ જાણો

જ્યારે ભૂખ લાગે નાસ્તામાં ખાઓ પોપકોર્ન, મળશે આવા 10

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - Mar 02, 2018, 10:00 AM
પોપકોર્ન નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન છે
પોપકોર્ન નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન છે

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ માર્કેટમાં મળતાં પોપકોર્નમાં સોડિયમ અને કેલરીની માત્રા વધુ હોય છે. જેનાથી વજન વધી શકે છે. જેથી ઘરમાં બનાવેલી પોપકોર્ન ખાવી વધુ ફાયદાકારક છે.પોપકોર્ન નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન છે. તેમાં સારી માત્રામાં આયર્ન હોય છે. જે બોડીમાં લોહીની કમીની પ્રોબ્લેમથી બચાવે છે.

તેમાંથી મળતાં ન્યૂટ્રીશન્સ

સોડિયમ, પોટેશિયમ, ડાયટરી ફાયબર, પ્રોટીન, આયર્ન, વિટામિન બી6, મેગ્નેશિયમ, મેગનીઝ, એન્ટીઓક્સીડેન્ટ, પોલીફિનોલિક કમ્પાઉન્ડ્સ, થાયમિન, ફોલેટ, નિયાસિન, ફોસ્ફરસ, ઝિંક

આગળ વાંચો રોજ પોપકોર્ન ખાવાથી કેવા ગજબના 10 ફાયદાઓ મળી શકે છે.

10 excellent health benefits to Eat Popcorn daily

કેન્સર સામે રક્ષણ

આમાં રહેલું પોલીફિનોલ્સ હાર્ટ પ્રોબ્લેમ્સ, કેન્સરથી બચાવે છે. આમાંથી મળતું ફિનોલિક બ્રેસ્ટ અને લીવર ટ્યૂમર્સ સામે રક્ષણ કરે છે. 

10 excellent health benefits to Eat Popcorn daily

વેટ લોસમાં મદદ કરે છે

પોપકોર્ન શુગર ફ્રી, ફેટ ફ્રી અને લો કેલરી સ્નેક છે.

1 કપ પોપકોર્ન = 31 કેલરી

વેટ લોસમાં ફાયદો કરે છે. 
 
10 excellent health benefits to Eat Popcorn daily

પાચન સારું રાખે છે

પોપકોર્ન ફાયબર સહિત વિટામિન બી, ઈ અને મિનરલ્સથી ભરપૂર છે. જે કબજિયાત, પાચન સંબંધી પ્રોબ્લેમ્સ દૂર કરવામાં મદદ કરે છે. 

10 excellent health benefits to Eat Popcorn daily

બ્લડ શુગર થશે કંટ્રોલ

શરીરમાં બ્લડ શુગર કંટ્રોલમાં રાખે છે. પોપકોર્ન ડાયાબિટીસમાં ફાયદાકારક હોય છે. 

10 excellent health benefits to Eat Popcorn daily

બ્રેન ફંક્શન સુધારે છે

આમાં થાયમિન એન્જાઈમ હોય છે. જે બ્રેન ફંક્શન અને મેમરી માટે જરૂરી છે.  તેની કમીથી અલ્ઝાઈમર જેવી બીમારીઓ થઈ શકે છે. 

10 excellent health benefits to Eat Popcorn daily

બોન્સ હેલ્ધી રાખે છે

પોપકોર્નમાં ફોસ્ફરસ, મેગ્નેશિયમ, મેગનીઝ, ઝિંક, આયર્ન હોય છે. આ ન્યૂટ્રીશન્સ શરીરમાં બોન ગ્રોથ, કિડની ફંક્શનમાં મદદ કરે છે. 

10 excellent health benefits to Eat Popcorn daily

ન્યૂટ્રિઅન્ટ્સથી ભરપૂર

આમાં ફળો અને શાકભાજીઓથી વધારે એન્ટીઓક્સીડેન્ટ હોય છે. 1 કપ પોપકોર્નમાં 1.3 ગ્રામ ડાયટરી ફાયબર હોય છે. જે શરીરમાં યોગ્ય રીતે એબ્સોર્બ થાય છે.

10 excellent health benefits to Eat Popcorn daily

હોલ ગ્રેન જેટલી ફાયદાકારક

આ ફાયબર, પ્રોટીન અને ફોસ્ફરસથી ભરપૂર હોય છે. 100 ગ્રામ પોપકોર્નમાં બોડીની એક દિવસની હોલ ગ્રેનની 70% જરૂરિયાત પૂર્ણ થઈ જાય છે. 

10 excellent health benefits to Eat Popcorn daily

વધતી ઉંમરમાં લાભકારી

ફ્રી રેડિકલ્સ બોડીને નુકસાન કરે છે જેમ કે કરચલીઓ, વાળ ખરવા, આંખોમાં નબળાઈ વગેરે. આમાં રહેલું એન્ટીઓક્સીડેન્ટ આ બધી અસર ઓછી કરે છે. 
 
X
પોપકોર્ન નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન છેપોપકોર્ન નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન છે
10 excellent health benefits to Eat Popcorn daily
10 excellent health benefits to Eat Popcorn daily
10 excellent health benefits to Eat Popcorn daily
10 excellent health benefits to Eat Popcorn daily
10 excellent health benefits to Eat Popcorn daily
10 excellent health benefits to Eat Popcorn daily
10 excellent health benefits to Eat Popcorn daily
10 excellent health benefits to Eat Popcorn daily
10 excellent health benefits to Eat Popcorn daily
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App