બાળકોના ગ્રોથ અને બ્રેનના વિકાસ માટે રોજ તેમને આ 10માંથી 1 ડ્રિંક પીવડાવો

તમારા બાળકને રોજ પીવડાવો 10 Drinks, ઝડપથી વધશે ગ્રોથ ને મળશે એનર્જી

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - Feb 14, 2018, 10:30 AM
બાળકોને હેલ્ધી રાખવા તેમની ડાયટ પર ખાસ ધ્યાન આપવું જોઈએ.

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ આજકાલના બાળકોને ખાવાપીવામાં હેલ્ધી વસ્તુઓ પસંદ જ નથી આવતી. જેના કારણે બાળકોની હેલ્થ અને ગ્રોથ પર ખરાબ અસર પડે છે. પણ પેરેન્ટ્સ બાળકોને દૂધ અવશ્ય પીવડાવે છે. જે જરૂરી પણ છે. પણ ઘણાં બાળકોને ફ્લેવર્ડ મિલ્ક પીવાં પસંદ હોય છે. જોકે તેમાં આર્ટિફિશિયલ ફ્લેવર્સ મિક્ષ કરવી નુકસાનકારક છે. જેથી આજે અમે તમને એવી 10 હેલ્ધી વસ્તુઓ વિશે જણાવીશું, જેને દૂધમાં મિક્ષ કરી બાળકોને આપવાથી તેમનો ગ્રોથ વધે છે, એનર્જી મળે છે અને બ્રેનનો વિકાસ પણ પ્રોપરલી થાય છે. તો તમે પણ રોજ તમારા બાળકને અહીં જણાવેલી ન્યૂટ્રિઅન્ટ્સથી ભરપૂર 10માંથી કોઈ 1 ડ્રિંક અવશ્ય આપજો.

આગળ વાંચો બાળકો માટે એકદમ હેલ્ધી અને જરૂરી કયા 10 ડ્રિંક્સ પીવડાવા જોઈએ.

10 excellent drinks for kids for growth and development

ઈંડા અને માછલી બાળકોની પ્રોપર ગ્રોથ માટે ખૂબ જ હેલ્ધી ઓપ્શન માનવામાં આવે છે.

10 excellent drinks for kids for growth and development

બાળકોની ડાયટમાં એવા ફૂડ્સ સામેલ કરવા જોઈએ જેમાં કેલ્શિયમ અને એન્ટીઓક્સીડેન્ટ્સની માત્રા વધુ હોય.

10 excellent drinks for kids for growth and development

હેલ્ધી ખોરાકથી બાળકોનો ગ્રોથ વધે છે, હાડકાં મજબૂત બને છે અને બ્રેન પાવર અને હાઈટ વધે છે.

10 excellent drinks for kids for growth and development

બાળકોને શાકભાજીઓ અને ફળો વધુ આપવા જોઈએ. 

10 excellent drinks for kids for growth and development

બાળકોને હેલ્ધી રાખવા તેમની એક્ટિવિટીઝ પર ખાસ ધ્યાન આપવું.

10 excellent drinks for kids for growth and development

બાળકોના મગજના વિકાસ માટે તેમને ચેલેન્જિંગ ટાસ્ક, રમતો વગેરે આપવું.

10 excellent drinks for kids for growth and development

બાળકોને રોજ દૂધ પીવડાવવું જરૂરી છે.

10 excellent drinks for kids for growth and development

બાળકો સ્કૂલે જતાં હોય તો તેમનો નાસ્તો એકદમ હેલ્ધી હોવો જોઈએ.

10 excellent drinks for kids for growth and development

બાળકોને નાની-નાની પ્રોબ્લેમ્સમાં ઘરેલૂ ઉપાયો અપનાવવા જોઈએ.

X
બાળકોને હેલ્ધી રાખવા તેમની ડાયટ પર ખાસ ધ્યાન આપવું જોઈએ.બાળકોને હેલ્ધી રાખવા તેમની ડાયટ પર ખાસ ધ્યાન આપવું જોઈએ.
10 excellent drinks for kids for growth and development
10 excellent drinks for kids for growth and development
10 excellent drinks for kids for growth and development
10 excellent drinks for kids for growth and development
10 excellent drinks for kids for growth and development
10 excellent drinks for kids for growth and development
10 excellent drinks for kids for growth and development
10 excellent drinks for kids for growth and development
10 excellent drinks for kids for growth and development
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App