મેમરી લોસ, મગજની નબળાઈ અને યાદશક્તિ માટે રોજ ખાઓ આ 10માંથી 1 ફૂડ

10 બેસ્ટ બ્રેન ફૂડ જે બધાંની ડેઈલી ડાયટનો ભાગ હોવો જ જોઈએ

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - Feb 13, 2018, 12:20 PM
જે લોકો માનસિક બીમારીથી પીડાતા હોય તેઓ ઉદાસ હોય છે.

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ સ્વાસ્થ્યની સાથે આપણું મગજ પણ તંદુરસ્ત હોવું ખૂબ જ જરૂરી છે. પણ આજકાલની ફાસ્ટ અને તણાવપૂર્ણ લાઈફમાં મગજના રોગો, ભૂલવાની બીમારી, નબળી યાદશક્તિ જેવી પ્રોબ્લેમ્સ વધી રહી છે. હાર્વર્ડ મેડિકલ સ્કૂલની રિસર્ચ મુજબ રોજની ડાયટમાં કેટલાક ફૂડ્સ ખાવાથી મગજની તાકાત વધારી શકાય છે. જી હાં આ ફૂડ્સમાં રહેલાં ન્યૂટ્રિઅન્ટ્સ મેમરી તેજ કરે છે. જેથી ડાયટિશિયન ડો. રીમા ભાટિયા જણાવી રહ્યાં છે 10 બેસ્ટ બ્રેન ફૂડ વિશે, જે બધાંની ડેઈલી ડાયટનો ભાગ હોવો જ જોઈએ.

આગળ વાંચો બેસ્ટ ફૂડ વિશે, જે બધાંની ડેઈલી ડાયટનો ભાગ હોવો જ જોઈએ.

10 excellent brain foods to boost your brainpower

માનસિક બીમારીની સારવાર દવા અને બીજી માનસિક થેરાપીથી પણ થઈ શકે છે.

10 excellent brain foods to boost your brainpower

મગજના મોટાભાગના રોગોના સફળ સારવાર માટે શક્ય તેટલી વહેલી તકે તેમના વિકાસની ઓળખ કરવી અગત્યનું છે. તેથી, તમારે આવા બિમારીઓની મુખ્ય લક્ષણો જાણવાની જરૂર છે.

10 excellent brain foods to boost your brainpower

ઘણા મગજ રોગો કાયમી અથવા સામયિક માથાનો દુખાવો ધરાવે છે. 

10 excellent brain foods to boost your brainpower

ગંભીર માથાનો દુખાવો મગજના ચેપનું લક્ષણ હોઈ શકે છે. 

10 excellent brain foods to boost your brainpower

માનસિક બિમારીઓ વારંવાર મૂડ સ્વિંગ અને સામાન્ય રીતે વ્યક્તિત્વના ફેરફારોનું કારણ બની શકે છે. 

10 excellent brain foods to boost your brainpower

મગજની રોગો નબળાઇ, ધ્યાન કેન્દ્રિત કરવામાં પ્રોબ્લેમ, મેમરી લોસ અને વિચારસરણીનું કારણ બની શકે છે.

10 excellent brain foods to boost your brainpower

મગજના રોગોથી બચવા હેલ્ધી ડાયટ લેવું બહુ જ જરૂરી છે.

10 excellent brain foods to boost your brainpower

નાનપણથી બાળકોને હેલ્ધી વસ્તુઓ ખવડાવવાથી મગજને હેલ્ધી રાખી શકાય છે.

10 excellent brain foods to boost your brainpower

મગજને હેલ્ધી રાખવા અખરોટ, ફિશ, નટ્સ જેવા ફૂડ્સ ખાવા જોઈએ.

10 excellent brain foods to boost your brainpower

મગજને રોગોથી બચાવવા મન શાંત રાખવું જોઈએ અને ખુશ રહેવું જોઈએ.

X
જે લોકો માનસિક બીમારીથી પીડાતા હોય તેઓ ઉદાસ હોય છે.જે લોકો માનસિક બીમારીથી પીડાતા હોય તેઓ ઉદાસ હોય છે.

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App