Home » Lifestyle » Health » 10 excellent benefits of drinking baking soda water

બેકિંગ સોડાના આ 10 ગજબના ફાયદા નહીં જાણતાં હો તમે, 10 સમસ્યા કરશે દૂર

Divyabhaskar.com | Updated - Jan 16, 2018, 04:48 PM

ખાલી પેટ પીવો બેકિંગ સોડા વોટર, 10 સમસ્યાઓમાં થશે અક્સીર ઈલાજ

  • 10 excellent benefits of drinking baking soda water
    +10બીજી સ્લાઈડ્સ જુઓ

    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ બેકિંગ સોડાનો ઉપયોગ મોટાભાગના લોકો રસોઈમાં કરતાં હોય છે. પણ શું તમે જાણો છો કે સ્વાસ્થ્ય માટે બેકિંગ સોડા ખૂબ જ ફાયદાકારી છે. તમારી નાની-નાની પ્રોબ્લેમ્સમાં તમે બેકિંગ સોડાનો પ્રયોગ અજમાવી શકો છો. બોડીમાં એસિડ લેવલ વધવાથી એસિડિટી અને હાર્ટ પ્રોબ્લેમનો ખતરો વધે છે. રોજ 1 ગ્લાસ પાણીમાં એક નાની ચમચી બેકિંગ સોડા નાખીને ખાલી પેટ પીવાથી બોડીમાં એસિડ લેવલનું બેલેન્સ જળવાય છે. જેનાથી ઘણી બીમારીઓ સામે રક્ષણ મળે છે. તો આજે જાણી લો પાણીમાં બેકિંગ સોડા મિક્ષ કરીને પીવાના ફાયદા.



    આગળ વાંચો રોજ ખાલી પેટ બેકિંગ સોડાનું પાણી પીવાથી કઈ બીમારીમાં લાભ મળી શકે છે.
  • 10 excellent benefits of drinking baking soda water
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 excellent benefits of drinking baking soda water
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 excellent benefits of drinking baking soda water
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 excellent benefits of drinking baking soda water
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 excellent benefits of drinking baking soda water
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 excellent benefits of drinking baking soda water
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 excellent benefits of drinking baking soda water
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 excellent benefits of drinking baking soda water
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 excellent benefits of drinking baking soda water
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 excellent benefits of drinking baking soda water
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ