Home » Lifestyle » Health » 10 excellent and uses of Raw Potato Juice

કાચાં બટાકાના રસથી મળી શકે છે આ 10 અલગ-અલગ ફાયદા, તમે પણ કરો ટ્રાય

Divyabhaskar.com | Updated - Mar 17, 2018, 05:00 PM

જાણો બટાકાના રસની 10 એકદમ ઉપયોગી ટિપ્સ અને ફાયદા, તમે પણ અપનાવશો

  • 10 excellent and uses of Raw Potato Juice
    +10બીજી સ્લાઈડ્સ જુઓ

    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ બટાકામાં ફાયબર, વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, કાર્બોહાઈડ્રેટ્સ, પોટેશિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ, મેગનીઝ અને આયર્ન જેવાં ન્યૂટ્રિઅન્ટ્સ હોય છે. દરરોજ અડધો કપ અથવા 5 ચમચી બટાકાનો રસ પીવાથી શરીરને હેલ્ધી રાખી શકાય છે. તમે તેમાં ગાજરનો જ્યૂસ કે મધ મિક્ષ કરીને પણ પી શકો છો. સવારના નાસ્તામાં આનો રસ પીવાથી વધુ ફાયદા મળે છે. કરચલીઓ, સનબર્ન, ડ્રાય સ્કિન, એક્ઝિમા, ડિટોક્સીફિકેશન, આર્થ્રાઈટિસ, કિડની ડિસીઝ, કોલેસ્ટ્રોલ, હાર્ટ પ્રોબ્લેમ્સ, વાઈટ હેયર અને હેયર ફોલ પ્રોબ્લેમ, ડાઈજેશન, વેટ લોસ, પેપ્ટિક અલ્સર જેવી ઘણી તકલીફોમાં બટાકાનો રસ ઉત્તમ ઔષધી તરીકે કામ કરે છે. તો આજે જાણી લો તેના ફાયદાઓ.


    આગળ વાંચો બટાકાનો રસથી કેવા ફાયદાઓ મળે છે.

  • 10 excellent and uses of Raw Potato Juice
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 excellent and uses of Raw Potato Juice
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 excellent and uses of Raw Potato Juice
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 excellent and uses of Raw Potato Juice
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 excellent and uses of Raw Potato Juice
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 excellent and uses of Raw Potato Juice
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 excellent and uses of Raw Potato Juice
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 excellent and uses of Raw Potato Juice
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 excellent and uses of Raw Potato Juice
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 excellent and uses of Raw Potato Juice
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ