Divya Bhaskar

Home » Lifestyle » Health » 10 Effects of taking Food and drug Supplements

વધુ ફૂડ સપ્લીમેન્ટ્સ ખાવાથી હાર્ટ અને લીવર થઈ શકે છે ખરાબ, જાણો 10 નુકસાન

Divyabhaskar.com | Updated - Mar 13, 2018, 06:54 PM

વેટ લોસ અને બોડી બિલ્ડિંગ માટે ફૂડ સપ્લીમેન્ટ્સ ખાવાથી થાય છે આ 10 નુકસાન

  • 10 Effects of taking Food and drug Supplements
    +9બીજી સ્લાઈડ્સ જુઓ

    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ આજકાલ ઘણાં લોકો વેટ લોસ અને બોડી બિલ્ડિંગ માટે ફૂડ અને ડ્રગ સપ્લીમેન્ટ્સ લેતા હોય છે. એક્સપર્ટ મુજબ આવા સપ્લીમેન્ટ્સ થોડાં સમય માટે લઈ શકાય પણ તે ખોરાકનો વિકલ્પ નથી. લાંબા સમય સુધી આવા સપ્લીમેન્ટ્સ લેવાથી કિડની અને હેલ્થને ઘણાં નુકસાન થઈ શકે છે. જેથી ફૂડ એન્ડ ન્યૂટ્રિશન એક્સપર્ટ અમિતા સિંહના જણાવ્યા પ્રમાણે આજે તમને બતાવીશું વધુ પ્રમાણમાં ફૂડ અને ડ્રગ સપ્લીમેન્ટ્સ લેવાથી સ્વાસ્થ્યને થતાં નુકસાન.


    આગળ વાંચો વધુ પ્રમાણમાં લાંબા સમય સુધી ફૂડ અને ડ્રગ સપ્લીમેન્ટ્સ લેવાથી હેલ્થને કયા નુકસાન થાય છે.

  • 10 Effects of taking Food and drug Supplements
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 Effects of taking Food and drug Supplements
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 Effects of taking Food and drug Supplements
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 Effects of taking Food and drug Supplements
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 Effects of taking Food and drug Supplements
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 Effects of taking Food and drug Supplements
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 Effects of taking Food and drug Supplements
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 Effects of taking Food and drug Supplements
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 Effects of taking Food and drug Supplements
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending