Divya Bhaskar

Home » Lifestyle » Health » 10 Effects Of Not Drinking Enough Water

જો તમે આખા દિવસમાં આટલું પાણી નહીં પીવો તો શરીર પર થશે 10 ખરાબ અસર

Divyabhaskar.com | Updated - Feb 06, 2018, 04:31 PM

8-10 ગ્લાસથી ઓછું પાણી પીવાથી શરીર પર થાય છે ખરાબ અસર

  • 10 Effects Of Not Drinking Enough Water
    +9બીજી સ્લાઈડ્સ જુઓ

    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ માયો ક્લીનિક (USA) પ્રમાણે હેલ્ધી રહેવા અને રોગોથી બચવા સ્ત્રીઓએ લગભગ 2 લીટર અને પુરૂષોએ 3 લીટર પાણી પીવું જોઈએ. પાણીની આ માત્રા 8થી 10 ગ્લાસની વચ્ચે હોય છે. જો તમે રેગ્યુલર આનાથી ઓછી માત્રામાં પાણી પીશો તો ઘણી હેલ્થ પ્રોબ્લેમ્સ તમારા શરીરમાં ઘર કરી શકે છે.

    જે લોકો ઓછું પાણી પીવે છે તેમને બીમારીઓ થવાનો ખતરો વધુ રહે છે. તો જાણી લો કે ઓછું પાણી પીવાથી કેવી પ્રોબ્લેમ્સ થાય છે.

    આગળ વાંચો શરીરમાં પાણીની કમીથી શું થાય છે.

  • 10 Effects Of Not Drinking Enough Water
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 Effects Of Not Drinking Enough Water
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 Effects Of Not Drinking Enough Water
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 Effects Of Not Drinking Enough Water
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 Effects Of Not Drinking Enough Water
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 Effects Of Not Drinking Enough Water
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 Effects Of Not Drinking Enough Water
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 Effects Of Not Drinking Enough Water
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 Effects Of Not Drinking Enough Water
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending