• Home
  • Lifestyle
  • Health
  • દૂર કરો પગમાંથી આવતી દુર્ગંધ, get rid from Foot Odor

ગરમીમાં બહુ સતાવે છે આ સમસ્યા, શરમજનક પરિસ્થિતિથી બચાવશે આ 10 ઉપાય

divyabhaskar.com

Apr 07, 2018, 07:12 PM IST
સમસ્યા લગભગ બધાને બહુ સતાવતી હોય છે
સમસ્યા લગભગ બધાને બહુ સતાવતી હોય છે
પગને 10 મિનિટ સુધી મીઠાંના પાણીમાં ડુબાડી રાખો
પગને 10 મિનિટ સુધી મીઠાંના પાણીમાં ડુબાડી રાખો
પાણીમાં ચાની પત્તી નાખો
પાણીમાં ચાની પત્તી નાખો
આદું અને લીંબુના રસને મિક્સ કરી પગને તેમાં થોડી વાર ડુબાડી રાખો
આદું અને લીંબુના રસને મિક્સ કરી પગને તેમાં થોડી વાર ડુબાડી રાખો
બેકિંગ સોડાના પાણીથી પગને ધોઈ લો
બેકિંગ સોડાના પાણીથી પગને ધોઈ લો
ચણાના લોટમાં દહીં મિક્સ કરી 10 મિનિટ પગ પર લગાવી રાખો
ચણાના લોટમાં દહીં મિક્સ કરી 10 મિનિટ પગ પર લગાવી રાખો
ફુદીનાના પાનને વાટીને થોડી વાર પગ પર લગાવી રાખો
ફુદીનાના પાનને વાટીને થોડી વાર પગ પર લગાવી રાખો
પરસેવોની દુર્ગંધથી છુટકારો મળે છે
પરસેવોની દુર્ગંધથી છુટકારો મળે છે
પગની દુર્ગંધ દૂર થશે
પગની દુર્ગંધ દૂર થશે
પગની દુર્ગંધ દૂર થશે
પગની દુર્ગંધ દૂર થશે
થોડી વાર પગ ડુબાડી રાખવો
થોડી વાર પગ ડુબાડી રાખવો

યૂટિલિટી ડેસ્ક: ઉનાળાની ગરમીમાં પગમાં પરસેવો વળવાની સમસ્યા લગભગ બધાને બહુ સતાવતી હોય છે, જેના કારણે પગમાંથી દુર્ગંધ આવવા લાગે છે. કેટાલીકવાર તો જાહેરમાં પગમાંથી શૂઝ કાઢીએ તો શરમમાં પડવા જેવું પણ થતું હોય છે. બ્યૂટી એક્સપર્ટ શમા ખાન આ સમસ્યાથી છૂટકારો મેળવવાની કેટલીક ઘરઘથ્થુ ટિપ્સ આપી રહ્યાં છે અહીં. તમારા ઘરમાં જ સરળતાથી મળી રહેતી વસ્તુઓની મદદથી 10 ટિપ્સ તમે દૂર શકો છો પગમાંથી આવતી દુર્ગંધ.

આ નાનકડી ટ્રિકથી દૂર થશે પગની દુર્ગંધ, પગને 10 મિનિટ સુધી મીઠાંના પાણીમાં ડુબાડી રાખો. પગની દુર્ગંધ દૂર થશે. નવશેકા પાણીમાં ચાની પત્તી નાખો. હવે આ પાણીમાં પગને થોડીવાર ડુબાડી રાખો. તેનાથી પગની દુર્ગંધ દૂર થશે. આદું અને લીંબુના રસને મિક્સ કરી પગને તેમાં થોડી વાર ડુબાડી રાખો. પગની દુર્ગંધ દૂર થઈ જશે. નવશેકા પાણીમાં વિનેગર અને લીંબુના રસને મિક્સ કરી તેમાં પગ ડુબાડી રાખવાથી દુર્ગંધ દૂર થાય છે. બેકિંગ સોડાના પાણીથી પગને ધોઈ લો. પરસેવાની દુર્ગંધથી છુટકારો મળશે.


આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જાણો આવી જ વધુ ટિપ્સ.....

X
સમસ્યા લગભગ બધાને બહુ સતાવતી હોય છેસમસ્યા લગભગ બધાને બહુ સતાવતી હોય છે
પગને 10 મિનિટ સુધી મીઠાંના પાણીમાં ડુબાડી રાખોપગને 10 મિનિટ સુધી મીઠાંના પાણીમાં ડુબાડી રાખો
પાણીમાં ચાની પત્તી નાખોપાણીમાં ચાની પત્તી નાખો
આદું અને લીંબુના રસને મિક્સ કરી પગને તેમાં થોડી વાર ડુબાડી રાખોઆદું અને લીંબુના રસને મિક્સ કરી પગને તેમાં થોડી વાર ડુબાડી રાખો
બેકિંગ સોડાના પાણીથી પગને ધોઈ લોબેકિંગ સોડાના પાણીથી પગને ધોઈ લો
ચણાના લોટમાં દહીં મિક્સ કરી 10 મિનિટ પગ પર લગાવી રાખોચણાના લોટમાં દહીં મિક્સ કરી 10 મિનિટ પગ પર લગાવી રાખો
ફુદીનાના પાનને વાટીને થોડી વાર પગ પર લગાવી રાખોફુદીનાના પાનને વાટીને થોડી વાર પગ પર લગાવી રાખો
પરસેવોની દુર્ગંધથી છુટકારો મળે છેપરસેવોની દુર્ગંધથી છુટકારો મળે છે
પગની દુર્ગંધ દૂર થશેપગની દુર્ગંધ દૂર થશે
પગની દુર્ગંધ દૂર થશેપગની દુર્ગંધ દૂર થશે
થોડી વાર પગ ડુબાડી રાખવોથોડી વાર પગ ડુબાડી રાખવો
COMMENT

Next Stories

    કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

    • પાર્ટી
    • 2019
    • 2014
    336
    60
    147
    • Total
    • 0/543
    • 543
    કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

    ભાગ લેવા બદલ ધન્યવાદ

    Total count should be

    543
    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી