Home » Lifestyle » Health » 10 easy healthy diet tips for diabetes patient

સવારે ઉઠીને રાતે સૂવો ત્યાં સુધી ડાયાબિટીસના દર્દીએ શું ખાવું? જાણો 10 ટિપ્સ

Divyabhaskar.com | Updated - May 23, 2018, 04:31 PM

ડાયાબિટીસ વધવાનું મૂળ કારણ છે ભોજન, જાણો દર્દીએ શું ખાવું શું નહીં?

  • 10 easy healthy diet tips for diabetes patient
    +10બીજી સ્લાઈડ્સ જુઓ

    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ બીજા બધા રોગ સારાં પણ આ શુગર સારી નહિં. બીજા બધાં રોગની પરેજી બે-ચાર દિવસ કે મહિનો દિવસ પણ આ તો જીવનભરની ગુલામી. વાત પણ સાચી છે. બીજા રોગ દર્દીના ખોરાકમાં અનેક પ્રકારની પરેજી પાળવી પડતી નથી. પણ ડાયાબિટિસના રોગીઓને પોતાના સ્વાસ્થ્ય માટે યોગ્ય આહાર લેવો જરૂરી હોય છે. જો ડાયાબિટિસના રોગીઓ અયોગ્ય ખોરાક લે તો તેમને સ્વાસ્થ્ય બગડવાની સાથે-સાથે અનેક અન્ય બીમારીઓ થવાનું જોખમ પણ વધી જાય છે. પરંતુ તેની સાથે જ જરૂરી છે કે ડાયાબિટીસના દર્દીને જાણ હોવી જોઈએ કે ખોરાકમાં શું ખાવું અને શું નહીં. તેમના માટે અયોગ્ય આહાર કયો છે અને યોગ્ય આહાર કયો છે. આવો જાણીએ ડાયાબિટીસના દર્દીને ડાયાબિટીસ દરમિયાન શું ખાવું જોઈએ અને શું નહીં.


    આગળ વાંચો ડાયાબિટીસના દર્દીઓએ ખાવા-પીવામાં શું ખાસ ધ્યાન રાખવું.

  • 10 easy healthy diet tips for diabetes patient
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 easy healthy diet tips for diabetes patient
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 easy healthy diet tips for diabetes patient
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 easy healthy diet tips for diabetes patient
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 easy healthy diet tips for diabetes patient
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 easy healthy diet tips for diabetes patient
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 easy healthy diet tips for diabetes patient
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 easy healthy diet tips for diabetes patient
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 easy healthy diet tips for diabetes patient
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 easy healthy diet tips for diabetes patient
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending