Divya Bhaskar

Home » Lifestyle » Health » 10 Disadvantages Of drinking excess Coconut Water

1 દિવસમાં કેટલું નારિયેળ પાણી પીવાય? વધુ પીશો તો થશે આ 7 ખરાબ અસર

Divyabhaskar.com | Updated - Feb 19, 2018, 06:08 PM

વધુ પ્રમાણમાં પીશો તો થશે 10 નુકસાન

  • 10 Disadvantages Of drinking excess Coconut Water
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
    નારિયેળ પાણીને ધરતીનું અમૃત કહેવાય છે

    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ નારિયેળ પાણીને ધરતીનું અમૃત કહેવાય છે. નારિયેળના પાણીમાં ઇલેક્ટ્રોલાઇટ્સ ભરપૂર માત્રામાં હોય છે જે શરીરને પૂરતું હાઇડ્રેટ રાખે છે. આ ઘણાં જરૂરી મિનરલ્સ શરીરને પૂરાં પડે. પણ જે લોકો તરસ છિપાવવા માટે અને વધુ પ્રમાણમાં નારિયેળ પાણી પીવે છે તેમણે તેની જગ્યાએ સાદું પાણી પીવું જોઈએ.


    નારિયેળ પાણી હમેશાં તાજું પીવું. તેને એકવાર ખોલ્યા બાદ લાંબા સમય સુધી રાખવામાં આવે તો તેમાં રહેલાં ન્યૂટ્રિઅન્ટ્સ ખતમ થઈ જાય છે. આ સિવાય આમાં ઇલેક્ટ્રોલાઇટ્સ વધુ પ્રમાણમાં હોય છે જેથી બોડીમાં તે વધવાથી તેના ફાયદા નહીં પણ નુકસાન થઈ શકે છે. જેથી સીમિત માત્રામાં નારિયેળ પાણી ન પીવાથી થતાં નુકસાન પણ અમે તમને જણાવીશું.


    તંદુરસ્ત વ્યક્તિઓ દિવસમાં બે નારિયેળનું પાણી પી શકે છે. ડાયાબિટીસ ધરાવતા લોકોએ માત્ર એક ગ્લાસ જ લેવું. ઓવર વેઇટ ધરાવતા લોકોએ નારિયેળનું પાણી જ લેવું, એમાંની મલાઈ નહીં. સ્પોર્ટ્સ અને એથ્લેટિક્સના ખેલાડીઓને પ્રેક્ટિસ દરમ્યાન પુષ્કળ ડિહાઇડ્રેશન થાય છે. તેઓ રમત દરમ્યાન દર બે-ત્રણ કલાકે નારિયેળ પાણી લઈ શકે છે.


    આગળ વાંચો વધુ પ્રમાણમાં નારિયેળ પાણી પીવાથી કેવા નુકસાન થાય છે.

  • 10 Disadvantages Of drinking excess Coconut Water
    +6બીજી સ્લાઈડ્સ જુઓ

    નારિયેળ પાણી હમેશાં તાજું પીવું. તેને એકવાર ખોલ્યા બાદ લાંબા સમય સુધી રાખવામાં આવે તો તેમાં રહેલાં ન્યૂટ્રિઅન્ટ્સ ખતમ થઈ જાય છે

  • 10 Disadvantages Of drinking excess Coconut Water
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    તંદુરસ્ત વ્યક્તિઓ દિવસમાં બે નારિયેળનું પાણી પી શકે છે. 

  • 10 Disadvantages Of drinking excess Coconut Water
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    ગરમીમાં ખૂબ પરસેવો વળતો હોય ત્યારે, વર્ક-આઉટ કર્યા પછી, વોકિંગ પછી નારિયેળ પાણી પીવું અત્યંત ગુણકારી છે.

  • 10 Disadvantages Of drinking excess Coconut Water
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    પ્રેગ્નન્સીમાં, બાળકને સ્તનપાન કરાવતી વખતે, નાનાં બાળકોના ગ્રોથ-યર્સમાં નારિયેળ પાણી અત્યંત ઉપયોગી સાબિત થાય છે.

  • 10 Disadvantages Of drinking excess Coconut Water
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    આમાં ઇલેક્ટ્રોલાઇટ્સ વધુ પ્રમાણમાં હોય છે જેથી બોડીમાં તે વધવાથી તેના ફાયદા નહીં પણ નુકસાન થઈ શકે છે.

  • 10 Disadvantages Of drinking excess Coconut Water
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    નારિયેળના પાણીમાં ઇલેક્ટ્રોલાઇટ્સ ભરપૂર માત્રામાં હોય છે જે શરીરને પૂરતું હાઇડ્રેટ રાખે છે.

  • 10 Disadvantages Of drinking excess Coconut Water

    આમાં ઘણાં જરૂરી મિનરલ્સ શરીરને પૂરાં પડે. પણ જે લોકો તરસ છિપાવવા માટે અને વધુ પ્રમાણમાં નારિયેળ પાણી પીવે છે તેમણે તેની જગ્યાએ સાદું પાણી પીવું જોઈએ.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending