મોંઘી મોઈશ્ચરાઈઝર ક્રીમ્સ ભૂલી જશો, જ્યારે કિચનની આ વસ્તુઓ લગાવશો

તમારા ઘરમાં જ રહેલી કેટલીક વસ્તુઓનો ઉપયોગ નેચરલ મોઈશ્ચરાઈઝર તરીકે કરી શકો છો

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - Apr 26, 2018, 06:21 PM
10 cheap and best homemade Moisturizers

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ સિઝન ગમે તે હોય સ્કિનનું ધ્યાન રાખવું ખૂબજ જરૂરી છે. એમાંય સ્કિને સોફ્ટ અને હેલ્ધી રાખવા રોજ મોઈશ્ચરાઈઝર તો લગાવવું જ જોઈએ. પણ બજારમાં મોંઘાદાટ મોઈશ્ચરાઈઝર મળતાં હોવાથી ઘણીવાર આપણે તેને લગાવવાનું અવોઈડ કરીએ છીએ. સાથે જ તેમાં કેમિકલ્સ પણ હોય છે. જે સ્કિનને નુકસાન કરે છે. છતાં લોકો લગાવે છે. જેથી તમે તમારા ઘરમાં જ રહેલી કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરીને નેચરલ મોઈશ્ચરાઈઝર તરીકે ઉપયોગ કરવામાં આવે તો સ્કિનને બહુ જ ફાયદા થાય છે અને તેનાથી સ્કિન પણ હેલ્ધી રહે છે. જેથી આજે અમે તમને સ્કિન કેયર સ્પેશિયાલિસ્ટ સ્વાતિ ખિલરાનીએ જણાવેલ 10 એવા નેચરલ મોઈશ્ચરાઈઝર અને તેના ઉપયોગ વિશે જણાવીશું, જે કિચનમાં જ મોજૂદ હોય છે.


આગળ વાંચો 10 નેચરલ મોઈશ્ચરાઈઝર અને તેના ઉપયોગ વિશે.

10 cheap and best homemade Moisturizers
10 cheap and best homemade Moisturizers
10 cheap and best homemade Moisturizers
10 cheap and best homemade Moisturizers
10 cheap and best homemade Moisturizers
10 cheap and best homemade Moisturizers
10 cheap and best homemade Moisturizers
10 cheap and best homemade Moisturizers
10 cheap and best homemade Moisturizers
10 cheap and best homemade Moisturizers
10 cheap and best homemade Moisturizers
10 cheap and best homemade Moisturizers
10 cheap and best homemade Moisturizers
10 cheap and best homemade Moisturizers
10 cheap and best homemade Moisturizers
10 cheap and best homemade Moisturizers
10 cheap and best homemade Moisturizers
10 cheap and best homemade Moisturizers
10 cheap and best homemade Moisturizers
X
10 cheap and best homemade Moisturizers
10 cheap and best homemade Moisturizers
10 cheap and best homemade Moisturizers
10 cheap and best homemade Moisturizers
10 cheap and best homemade Moisturizers
10 cheap and best homemade Moisturizers
10 cheap and best homemade Moisturizers
10 cheap and best homemade Moisturizers
10 cheap and best homemade Moisturizers
10 cheap and best homemade Moisturizers
10 cheap and best homemade Moisturizers
10 cheap and best homemade Moisturizers
10 cheap and best homemade Moisturizers
10 cheap and best homemade Moisturizers
10 cheap and best homemade Moisturizers
10 cheap and best homemade Moisturizers
10 cheap and best homemade Moisturizers
10 cheap and best homemade Moisturizers
10 cheap and best homemade Moisturizers
10 cheap and best homemade Moisturizers
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App