Divya Bhaskar

Home » Lifestyle » Health » 10 Changes To The Female Body After Marriage

લગ્ન બાદ છોકરીઓની બોડીમાં 10 બદલાવ આવે છે, શું તમે લગ્ન પછી નોટિસ કર્યું?

Divyabhaskar.com | Updated - May 23, 2018, 02:38 PM

બધાં જ પુરૂષોએ જાણવું જોઈએ કે લગ્ન બાદ તેમની પત્નીમાં આ 10 ચેન્જિસ આવે છે

  • 10 Changes To The Female Body After Marriage
    +10બીજી સ્લાઈડ્સ જુઓ

    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ લગ્ન બાદ છોકરીઓમાં ઘણાં બધાં મેન્ટલ ઈમોશનલ અને ફિઝિકલ ચેન્જિસ આવે છે. એમપી મેડિકલ સાયન્સ યૂનિવર્સિટીમાં એનોટોમી અને ફિઝિયોલોજી ડિપાર્ટમેન્ટના એસોસિએટ પ્રોફેસર ડો. નમ્રતા દુબે જણાવે છે કે છોકરીઓની બોડી રિપ્રોડક્શન માટે બની હોય છે. પ્યૂબર્ટીની એજ બાદ તેમનામાં ઓવુલેશન એટલે કે એગ બનવાની પ્રક્રિયા શરૂ થાય છે. પીરિયડ્સની શરૂઆત થાય છે અને તે કંસીવ કરવા માટે તૈયાર થાય છે. લગ્ન બાદ રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ પણ પહેલાંની તુલનામાં વધુ મેચ્યોર થઈ જાય છે.


    લગ્ન બાદ છોકરીઓમાં કયા બદલાવ આવે છે?


    ફર્ટિલિટી એક્સપર્ટ ડો. રણધીર સિંહનું કહેવું છે કે લગ્ન બાદ છોકરીઓ પતિ સાથે ફિઝિકલ રિલેશન બનાવે છે. આ દરમ્યાન તેની બોડીમાં એસ્ટ્રોજન જેવા ઘણાં હોર્મોન્સનું લેવલ વધે છે. આ જ હોર્મોન્સ એક્ટિવેટ થવાને કારણે ઘણાં માનસિક અને શારિરીક પરિવર્તન જોવા મળે છે.


    આગળ વાંચો લગ્ન પછી છોકરીના શરીરમાં સારાં અને ખરાબ કેવા ચેન્જિસ આવે છે.

  • 10 Changes To The Female Body After Marriage
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 Changes To The Female Body After Marriage
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 Changes To The Female Body After Marriage
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 Changes To The Female Body After Marriage
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 Changes To The Female Body After Marriage
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 Changes To The Female Body After Marriage
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 Changes To The Female Body After Marriage
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 Changes To The Female Body After Marriage
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 Changes To The Female Body After Marriage
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 Changes To The Female Body After Marriage
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending