Home » Lifestyle » Health » 10 Causes and signs Of Leg Cramps At Night

ઉંઘમાં પગ અને પિંડલીઓ દુખે છે? તો હોઈ શકે છે આ 10 તકલીફો

Divyabhaskar.com | Updated - Apr 03, 2018, 06:12 PM

રાતે અને સવારે ઉઠતાં જ પગ અને પિંડલીઓ અકળાઈ જાય છે? જાણો આ 10 કારણો

 • 10 Causes and signs Of Leg Cramps At Night
  +10બીજી સ્લાઈડ્સ જુઓ

  હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ ઘણાં લોકોને રાતે સૂતી વખતે અથવા ઉંઘમાં અચાનક પગમાં દુખાવો થવાની પ્રોબ્લેમ થાય છે. ત્યાં ઘણાં લોકોને ચાલતી વખતે અથવા કોઈ કામ કરતી વખતે પગમાં સખત દુખાવો થતો હોય છે. જોકે આ દુખાવો થોડીવાર માટે હોય છે પણ એ સમયે ખૂબ જ તકલીફ થાય છે. મરોડની જેમ ઉઠતાં આ દુખાવાની સાથે પગ અને પિંડલીઓ અકળાઈ જાય છે. આ પ્રોબ્લેમને પગમાં દર્દ, લેગ ક્રેમ્પ્સ અથવા નાઈટ ક્રેમ્પ્સ કહેવાય છે. આ પ્રોબ્લેમ આમ તો કોમન છે. પરંતુ વારંવાર દુખાવો થાય અને પગમાં સોજો અથવા રેડનેસની પ્રોબ્લેમ થાય તો તેને ઈગ્નોર ન કરવું જોઈએ. આવી સ્થિતિમાં પગમાં થતો દુખાવો સ્નાયુઓમાં પ્રોબ્લેમ અથવા અન્ય કોઈ સીરિયસ તકલીફનો સંકેત હોઈ શકે છે. તો આજે જાણી લો પગમાં થતો દુખાવો કઈ પ્રોબ્લેમનો સંકેત આપે છે.

  આગળ વાંચો રોજ પગ અને પિંડલીઓમાં દુખાવો થવાના કારણો વિશે.

 • 10 Causes and signs Of Leg Cramps At Night
  +9બીજી સ્લાઈડ્સ જુઓ
 • 10 Causes and signs Of Leg Cramps At Night
  +8બીજી સ્લાઈડ્સ જુઓ
 • 10 Causes and signs Of Leg Cramps At Night
  +7બીજી સ્લાઈડ્સ જુઓ
 • 10 Causes and signs Of Leg Cramps At Night
  +6બીજી સ્લાઈડ્સ જુઓ
 • 10 Causes and signs Of Leg Cramps At Night
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
 • 10 Causes and signs Of Leg Cramps At Night
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
 • 10 Causes and signs Of Leg Cramps At Night
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
 • 10 Causes and signs Of Leg Cramps At Night
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
 • 10 Causes and signs Of Leg Cramps At Night
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
 • 10 Causes and signs Of Leg Cramps At Night
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ