Divya Bhaskar

Home » Lifestyle » Health » 10 best Ways to Use Baking Soda for Your problems

માત્ર રસોઈમાં જ નહીં આ 10 સમસ્યામાં પણ બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકો છો

Divyabhaskar.com | Updated - Feb 07, 2018, 05:22 PM

બેકિંગ સોડાને આ 10 અલગ રીતે પણ ઉપયોગ કરી શકાય, જાણો

  • 10 best Ways to Use Baking Soda for Your problems
    +10બીજી સ્લાઈડ્સ જુઓ

    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ બેકિંગ સોડા ઘણી હેલ્થ પ્રોબ્લેમ્સ માટે બહુ સસ્તો અને અસરકારક ઉપાય છે. મોટાભાગના ઘરોના રસોડામાં આ વસ્તુઓ હોય જ છે. પણ તેના આવા ઉપયોગ અને ફાયદા ભાગ્યે જ લોકો જાણતાં હશે. જેથી આજે અમે તમને બેકિંગ સોડા એવા ફાયદા જણાવીશું, જે તમને બહુ જ કામ આવશે. તો નોંધી લો.

    આગળ વાંચો બેકિંગ સોડાના અન્ય અદભૂત અને અસરકારક ફાયદાઓ.

  • 10 best Ways to Use Baking Soda for Your problems
    +9બીજી સ્લાઈડ્સ જુઓ

    દાંતને ચમકીલા બનાવવા માટે તમે ટૂથપેસ્ટ સિવાય બેકિંગ સોડાનો પણ ઉપયોગ કરી શકો છો. બેકિંગ સોડાનો ઉપયોગ કરતી વખતે આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે તેનો વધારે ઉપયોગ ન કરવો.

  • 10 best Ways to Use Baking Soda for Your problems
    +8બીજી સ્લાઈડ્સ જુઓ

    વાળની સમસ્યા માટે બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકો છો. તેનાથી વાળ ખરવા અને વાળ રૂક્ષ થવાની સમસ્યા દૂર થાય છે.

  • 10 best Ways to Use Baking Soda for Your problems
    +7બીજી સ્લાઈડ્સ જુઓ

    એક ગ્લાસ પાણીમાં એક ચમચી બેકિંગ સોડા મિક્ષ કરીને તેનાથી કોગળા કરવા. જેનાથી મોઢાની અંદર સુધી સફાઈ થઈ જશે. રાતે ભોજન કર્યા બાદ પણ તમે આ રીતે કોગળા કરી શકો છો. 

  • 10 best Ways to Use Baking Soda for Your problems
    +6બીજી સ્લાઈડ્સ જુઓ

    રોજ 1 ગ્લાસ પાણીમાં એક નાની ચમચી બેકિંગ સોડા નાખીને ખાલી પેટ પીવાથી બોડીમાં એસિડ લેવલનું બેલેન્સ જળવાય છે.

  • 10 best Ways to Use Baking Soda for Your problems
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    હવેથી તમે સ્નાન કરો ત્યારે સ્નાનના પાણીમાં એક ચમચી બેકિંગ સોડા નાખો. તમારું શરીર ચકાચક સાફ થઈ જશે.

  • 10 best Ways to Use Baking Soda for Your problems
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    એક ગ્લાસ પાણીમાં એક ચમચી બેકિંગ સોડા મિક્ષ કરીને પીવાથી ગેસ અને અપચાની સમસ્યામાં તરત રાહત મળે છે

  • 10 best Ways to Use Baking Soda for Your problems
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    બેકિંગ સોડા સ્કિનના મોઈશ્ચરને એબ્સોર્બ કરે છે. જેથી પરસેવાની દુર્ગંધ સામે રક્ષણ મળે છે. ભોજન કર્યા બાદ લીંબુના રસમાં ચપટી સોડા મિક્ષ કરી પીવો.

     
     
  • 10 best Ways to Use Baking Soda for Your problems
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    ચહેરા પર થનારા દાગ-ધબ્બા અને ખાડા જેવી સમસ્યાઓ માટે બેકિંગ સોડી અત્યંત ફાયદાકારક હોય છે. 

  • 10 best Ways to Use Baking Soda for Your problems
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    આંગળીઓના ટેરવામાં બેકિંગ સોડા લગાવીને સ્કેલ્પમાં મસાજ કરો. 5 મિનિટ બાદ ધોઈ લોય તેનાથી માથાની ગંદકી અને ડેન્ડ્રફ દૂર થશે.

  • 10 best Ways to Use Baking Soda for Your problems

    તમારી નાની-નાની પ્રોબ્લેમ્સમાં તમે બેકિંગ સોડાનો પ્રયોગ અજમાવી શકો છો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending