Divya Bhaskar

Home » Lifestyle » Health » 10 Best herbal Juices To Prevent Hair Loss fast

તમારા વાળ ખરતાં બંધ જ નથી થતાં? તો આ 10 વસ્તુઓ વાળમાં લગાવી જુઓ

Divyabhaskar.com | Updated - Feb 09, 2018, 04:33 PM

ખરતાં વાળની સમસ્યામાં રોજ આ રીતે ઉપયોગ કરો આ 10 શાક, મળશે રિઝલ્ટ

  • 10 Best herbal Juices To Prevent Hair Loss fast
    +9બીજી સ્લાઈડ્સ જુઓ

    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ કાચાં શાકભાજીમાં રહેલાં ન્યૂટ્રિઅન્ટ્સ વાળનો ગ્રોથ વધારવામાં ખૂબ જ મદદ કરે છે. સાથે જ તે હેયર ફોલિકલ (રોમકૂપ)ને હમેશાં હેલ્ધી રાખવામાં ખૂબ જ મદદ કરે છે. જેનાથી વાળ ખરતાં બંધ થઈ જાય છે. જો તમારા પણ વાળ પુષ્કળ ખરતાં હોય અને ઘણાં ઉપાયો કરવા છતાં ફરક ન પડતો હોય તો અહીં જણાવેલાં શાકભાજી રોજ ખાવાનું અને વાળમાં લગાવવાનું શરૂ કરી દો. આયુર્વેદ ડોક્ટર ગાયત્રી તેલંગે જણાવ્યા પ્રમાણે આજે અમે તમને એવા 10 ખાસ હેયર ટોનિક તરીકે કામ કરતાં શાક વિશે જણાવીશું, જેનાથી વાળ ખરતાં રોકાશે.

    આગળ વાંચો વાળ માટે ટોનિક સમાન 10 હેલ્ધી વસ્તુઓ વિશે.

  • 10 Best herbal Juices To Prevent Hair Loss fast
    +8બીજી સ્લાઈડ્સ જુઓ

    વાળને સુંદર અને ચમકદાર બનાવવા માટે કાચા ઈંડાનો ઉપયોગ કરવો જોઇએ.

  • 10 Best herbal Juices To Prevent Hair Loss fast
    +7બીજી સ્લાઈડ્સ જુઓ

    બદલાતી જીવનશૈલી, તણાવભર્યુ વાતાવરણ અને અન્ય સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓના કારણે વાળ ખરી રહ્યાં છે.

  • 10 Best herbal Juices To Prevent Hair Loss fast
    +6બીજી સ્લાઈડ્સ જુઓ

    આપણે એ પ્રકારના ફૂડ લેવા જોઇએ કે જે વાળને હેલ્ધી બનાવે.

  • 10 Best herbal Juices To Prevent Hair Loss fast
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    પાલકની ભાજી, બ્રૂસલી, કોબીજ સહિતની લીલી ભાજીમાં વિટામીન એ અને સી હોય છે. આપણા વાળ માટે જરૂરી નેચરલ કન્ડિશનરનું કામ કરે છે.

  • 10 Best herbal Juices To Prevent Hair Loss fast
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    કઠોળ અને વાલમાં અનેક પ્રકારના પ્રોટીન હોય છે, જે વાળનો ગ્રોથ કરવામાં ફાયદાકારક છે.

  • 10 Best herbal Juices To Prevent Hair Loss fast
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    નટ્સમાં અનેક પ્રકારના વિટામિન્સ અને મિનરલ્સ મળી આવે છે, જે આપણા સ્કેલ્પને હેલ્ધી રાખવામાં મદદ કરે છે.

  • 10 Best herbal Juices To Prevent Hair Loss fast
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    ખોરાકમાં લીલાં શાકભાજી, ફ્રૂટ્સ ભોજનમાં પૂરતા પ્રમાણમાં લેવાથી અને પૂરતા પ્રમાણમાં પાણી પીવાથી પણ વાળ ડિટોક્સ કરી શકાય.

  • 10 Best herbal Juices To Prevent Hair Loss fast
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    વાળમાં લીલાં શાકભાજીનો જ્યુસ, લીંબુનો રસ, ટામેટાંનો રસ, આદુનો રસ અથવા ડુંગળીનો રસ લગાવી અડધો કલાક રાખીને ધોઈ લેવાથી પણ વાળ ડિટોક્સ થશે.

  • 10 Best herbal Juices To Prevent Hair Loss fast

    ગ્રીન ટીની બે બેગને એક કપ પાણીમાં નાંખી આ પાણી વાળમાં એક કલાક રાખો. પછી વાળ ધોઈ લો. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending