Home » Lifestyle » Health » 10 best & healthy Morning drinks to boost Energy

સવારે ચા-કોફીની જગ્યાએ આ 10 બેસ્ટ હેલ્ધી ડ્રિંક્સ પીવો, થશે આવી ગજબની અસર

Divyabhaskar.com | Updated - May 04, 2018, 04:33 PM

લોહી સાફ થશે, એનર્જી મળશે, શુગર કંટ્રોલમાં રહેશે જો સવારે ચા-કોફીની જગ્યાએ આ 10 ડ્રિંક્સ પીશો

  • 10 best & healthy Morning drinks to boost Energy
    +10બીજી સ્લાઈડ્સ જુઓ

    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ આપણામાંથી મોટાભાગના લોકો સવારની શરૂઆત ચા-કોફી પીને કરે છે. પણ શું તમે જાણો છો કે ખાલી પેટ ચા-કોફી પીવાથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. જી હાં, તેની જગ્યાએ જો તમે સવારની શરૂઆતમાં કેટલીક હેલ્ધી ડ્રિંક્સ પીવો તો તેનાથી તમને તાજગી અને એનર્જીની સાથે તમારું સ્વાસ્થ્ય પણ જળવાય છે. નવી દિલ્હીના ડાયટિશિયન રિતિકા સમદદારનું કહેવું છે કે ચા-કોફીમાં રહેલું કેફીન લોન્ગ ટર્મમાં બોડીને નુકસાન પહોંચાડે છે. જેથી રિતિકાએ જણાવેલાં 10 મોર્નિંગ ડ્રિંક્સ વિશે આજે અમે તમને જણાવીશું.


    આગળ વાંચો 10 બેસ્ટ મોર્નિંગ ડ્રિંક્સ અને તેના ફાયદા વિશે.

  • 10 best & healthy Morning drinks to boost Energy
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 best & healthy Morning drinks to boost Energy
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 best & healthy Morning drinks to boost Energy
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 best & healthy Morning drinks to boost Energy
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 best & healthy Morning drinks to boost Energy
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 best & healthy Morning drinks to boost Energy
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 best & healthy Morning drinks to boost Energy
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 best & healthy Morning drinks to boost Energy
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 best & healthy Morning drinks to boost Energy
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 best & healthy Morning drinks to boost Energy
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending