Divya Bhaskar

Home » Lifestyle » Health » 10 best health benefits of bael juice for health

સપ્તાહમાં એકવાર પીવો બીલીનું શરબત, સ્વાસ્થ્યને મળશે આ 10 મોટા ફાયદા

Divyabhaskar.com | Updated - Feb 21, 2018, 06:18 PM

બીલીના ફળનું શરબત સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે

  • 10 best health benefits of bael juice for health
    +10બીજી સ્લાઈડ્સ જુઓ
    બીલીનું ફળ બહુ જ સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવે છે.

    હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ બીલીના ફળમાં પ્રોટીન, ફાયબર, કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, આયર્ન અને વિટામિન્સ હોય છે. બીલીના ફળનું શરબત પીવાથી ભરપૂર તાજગી અને ઠંડક મળે છે. આ શરબત ડાયાબિટીસ, હાર્ટ પ્રોબ્લેમ્સ અને અલ્સર જેવી બીમારીઓથી બચાવવામાં ઈફેક્ટિવ છે. જેથી આજે અમે તમને બીલીના ફળનું શરબત પીવાના ગજબના સ્વાસ્થ્ય લાભ જણાવીશું. જો તમારે અહીં જણાવેલા 10 ફાયદા મેળવવા હોય તો સપ્તાહમાં એકવાર ચોક્કસથી બીલીના ફળનું શરબત પીવો.


    આગળ વાંચો સપ્તાહમાં માત્ર 1વાર બીલીના ફળનું શરબત પીવાના 10 બેસ્ટ ફાયદાઓ.

  • 10 best health benefits of bael juice for health
    +9બીજી સ્લાઈડ્સ જુઓ

    ડાયાબિટીસ

    બીલીના ફળનું શરબત બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરી ડાયાબિટીસથી બચાવે છે. 

  • 10 best health benefits of bael juice for health
    +8બીજી સ્લાઈડ્સ જુઓ

    હાર્ટ પ્રોબ્લેમ

    આ કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલ કરે છે. જેથી હાર્ટ પ્રોબ્લેમ સામે રક્ષણ મળે છે. 

  • 10 best health benefits of bael juice for health
    +7બીજી સ્લાઈડ્સ જુઓ

    સાંધાના દુખાવામાં

    આમાં પ્રોટીન હોય છે. જેનાથી મસલ્સ મજબૂત થાય છે. આ સાંધાના દર્દમાં આરામ આપે છે. 

  • 10 best health benefits of bael juice for health
    +6બીજી સ્લાઈડ્સ જુઓ

    કબજિયાત

    આમાં ફાયબર હોય છે. જેનાથી કબજિયાત દૂર થાય છે અને ડાઈજેશન સારું રહે છે. 

  • 10 best health benefits of bael juice for health
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    એનિમિયા

    આમાં ભરપૂર પ્રમાણમાં આયર્ન હોય છે. જેનાથી તે એનિમિયાનો રોગ દૂર કરે છે.

  • 10 best health benefits of bael juice for health
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    અલ્સર

    બીલીના ફળના શરબતમાં એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે. જે અલ્સરથી બચાવે છે. 

  • 10 best health benefits of bael juice for health
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    ડાયરિયા


    આમાં રહેલું ટેનિન ડાયરિયાના ઈલાજમાં ઈફેક્ટિવ છે.

  • 10 best health benefits of bael juice for health
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    ઈન્ફેક્શન

    આમાં એન્ટીમાઈક્રોબિયલ ગુણ હોય છે. જે ઈન્ફેક્શનથી બચાવે છે. 

  • 10 best health benefits of bael juice for health
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    સ્કર્વી

    બીલીના ફળના શરબતમાં વિટામિન સી હોય છે. જે સ્કર્વી જેવી બીમારીથી બચાવે છે. 

  • 10 best health benefits of bael juice for health

    મોતિયો


    આમાં બીટા કેરોટીન હોય છે. જે મોતિયાની સમસ્યાથી બચાવે છે. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending