Divya Bhaskar

Home » Lifestyle » Health » 10 best Foods to relax brain and Fight Depression

ડિપ્રેશનથી બચાવી બ્રેનને રિલેક્સ અને ખુશ રાખે છે આ 10 ફૂડ, કોઈ 1 રોજ ખાઓ

Divyabhaskar.com | Updated - Jan 28, 2018, 03:00 PM

રોજ ખાઓ આ 10માંથી કોઈ 1 ફૂડ, હમેશાં રહેશો હેપ્પી અને ખુશમિજાજ

  • 10 best Foods to relax brain and Fight Depression
    +10બીજી સ્લાઈડ્સ જુઓ

    હેલ્થ ડેસ્ક, અમદાવાદ: ભાગદોડવાળી લાઈફમાં આજકાલ મોટાભાગના લોકો સ્ટ્રેસ અનુભવે છે. ઉંઘ પૂરી ન થવી કે થાકને કારણે પણ ઘણીવાર ચિડચિડિયાપણું ફીલ થાય છે. પણ શું તમે જાણો છો કે કેટલીક વસ્તુઓમાં એવા ગુણો રહેલાં છે જે તમને હેપ્પી અને બ્રેનને હેલ્ધી રાખી શકે છે. સાથે જ ડિપ્રેશન સામે લડે છે. જી હાં, લંડનની વાર્વિક યૂનિવર્સિટીમાં થયેલી એક સ્ટડી મુજબ અહીં જણાવેલી વસ્તુઓ ખાઈને વ્યક્તિ ખુશમિજાજ રહી શકે છે. સાથે જ તેનાથી મેન્ટલની સાથે ફિઝિકલ હેલ્થ પણ સારી રહે છે. જેથી જો તમારો મૂડ ખરાબ રહેતો હોય તો આજથી અહીં જણાવેલા 10 ફૂડ્સ ખાવાનું શરૂ કરી દો. પછી તમે પણ રહેશો હેપ્પી.

    આગળ વાંચો બ્રેનને રિલેક્સ અને હેલ્ધી રાખી ડિપ્રેશનથી લડવા કઈ 10 વસ્તુઓ ખાવી.

  • 10 best Foods to relax brain and Fight Depression
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 best Foods to relax brain and Fight Depression
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 best Foods to relax brain and Fight Depression
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 best Foods to relax brain and Fight Depression
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 best Foods to relax brain and Fight Depression
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 best Foods to relax brain and Fight Depression
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 best Foods to relax brain and Fight Depression
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 best Foods to relax brain and Fight Depression
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 best Foods to relax brain and Fight Depression
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • 10 best Foods to relax brain and Fight Depression
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending