બધાં ખાતાં હોય છે આ 10 હેલ્ધી ફૂડ્સ, પણ તેને ખાવાની યોગ્ય માત્રા એકવાર જાણો

આ 10 હેલ્ધી ફૂડ્સ કેટલી માત્રામાં ખાઓ છો? વધુ ખાશો તો થશે આવા નુકસાન

Health Desk

Health Desk

Divyabhaskar.com | Updated - Feb 22, 2018, 06:55 PM
હેલ્ધી કહેવાતાં આ 10 ફૂડ્સ સીમિત માત્રામાં ખાજો, નહીંતર થશે આ નુકસાન
હેલ્ધી કહેવાતાં આ 10 ફૂડ્સ સીમિત માત્રામાં ખાજો, નહીંતર થશે આ નુકસાન

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ કેટલાક લોકો એટલા હેલ્થ કોન્શિયસ હોય છે કે જો તેમને કોઈ હેલ્ધી ફૂડ્સ વિશે ખબર પડે તો માત્ર એ જ ખાવાનું શરૂ કરી દેતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે હેલ્ધી ફૂડ્સ પણ જ્યારે અતિ માત્રામાં ખાવામાં આવે તો તેનાથી ફાયદા નહીં પણ નુકસાન થાય છે. જેથી હમેશાં જે પણ ખાઓ સીમિત માત્રામાં જ ખાવું જોઈએ. તો જ તેના યોગ્ય ફાયદા મેળવી શકાય છે. આજે અમે તમને એવા 10 હેલ્ધી ફૂડ્સ વિશે જણાવીશું જે આમ તો સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારાં અને ફાયદાકારક છે પરંતુ જો તેને સીમિત માત્રાથી વધુ આરોગવામાં આવે તો તેનાથી નુકસાન થઈ શકે છે.

આગળ વાંચો 10 બેસ્ટ હેલ્ધી ફૂડ વિશે જેને ખાવાની માત્રા જાણવી ખૂબ જ જરૂરી છે.

10 best Foods that are Harmful if You Eat Too Much

પાલક

પાલકમાં પ્રોટીન, ફાયબર અને વિટામિન એ હોય છે. તેમાં ઓક્સલેટ પણ હોય છે. જેથી તેને વધુ ખાવાથી પથરીની સમસ્યા થઈ શકે છે.

1 દિવસમાં 1 બાઉલ 

10 best Foods that are Harmful if You Eat Too Much

ગ્રીન ટી

ગ્રીન ટી વજન ઉતારે છે પરંતુ વધુ પીવાથી શરીરમાં આયર્ન એબ્સોર્બ થતું નથી અને અનિદ્રાની સમસ્યા થાય છે.

1 દિવસમાં 2-4 કપ

10 best Foods that are Harmful if You Eat Too Much

ટામેટા

ટામેટામાં રહેલું લાઈકોપિન કેન્સરથી બચાવે છે. પરંતુ વધુ પ્રમાણમાં ટામેટા ખાવાથી બીમારીઓ સામે લડવાની ક્ષમતા ઘટે છે.

1 દિવસમાં 1 કપ કાપેલાં ટામેટા
 
10 best Foods that are Harmful if You Eat Too Much

ટોફૂ

ટોફૂથી બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે પરંતુ વધુ ખાવાથી આયર્નની ઉણપ સર્જાય છે જેના કારણે એનિમિયા થઈ શકે છે.

1 દિવસમાં 2 સર્વિંગ (15-25 ગ્રામ)

10 best Foods that are Harmful if You Eat Too Much

ઓલિવ ઓઈલ

ઓલિવ ઓઈલમાં ગુડ ફેટ હોય છે જે બ્રેન ફંક્શનિંગમાં મદદ કરે છે. પરંતુ વધુ ખાવાથી વજન વધવાની સંભાવના રહે છે.

1 દિવસમાં 2 ચમચી

10 best Foods that are Harmful if You Eat Too Much

પાણી

 સારાં સ્વાસ્થ્ય માટે પૂરતું પાણી પીવું જરૂરી છે પરંતુ વધુ પીવાથી શરીરમાં સોડિયમની માત્રા વધે ઘટે છે જેથી બ્રેન યોગ્ય રીતે કામ કરી શકતું નથી.

1 દિવસમાં 7-8 ગ્લાસ
 
10 best Foods that are Harmful if You Eat Too Much

નોનવેજ

નોનવેજમાં પ્રોટીન વધુ પ્રમાણમાં હોય છે, જેથી વધુ પ્રમાણમાં ખાવાથી કેન્સર થવાની સંભાવના રહે છે.

1 દિવસમાં 45-50 ગ્રામ

10 best Foods that are Harmful if You Eat Too Much

નારંગી

નારંગી એસિ઼ડિક હોય છે. જો વધુ પ્રમાણમાં ખાવામાં આવે તો એસિડ રિફ્લક્સ થઈ શકે છે.

1 દિવસમાં 2 સર્વિંગ
 
10 best Foods that are Harmful if You Eat Too Much

કોફી

કોફી લીવર, ડાયાબિટીસ અને બ્રેનની સમસ્યામાં લાભકારી છે. પરંતુ વધુ પીવાથી નર્વસ સિસ્ટમ અને મેમરી પર ખરાબ અસર પડે છે.

1 દિવસમાં 2-4 કપ

X
હેલ્ધી કહેવાતાં આ 10 ફૂડ્સ સીમિત માત્રામાં ખાજો, નહીંતર થશે આ નુકસાનહેલ્ધી કહેવાતાં આ 10 ફૂડ્સ સીમિત માત્રામાં ખાજો, નહીંતર થશે આ નુકસાન
10 best Foods that are Harmful if You Eat Too Much
10 best Foods that are Harmful if You Eat Too Much
10 best Foods that are Harmful if You Eat Too Much
10 best Foods that are Harmful if You Eat Too Much
10 best Foods that are Harmful if You Eat Too Much
10 best Foods that are Harmful if You Eat Too Much
10 best Foods that are Harmful if You Eat Too Much
10 best Foods that are Harmful if You Eat Too Much
10 best Foods that are Harmful if You Eat Too Much
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App